પહેલા વેતરની ગીર ગાય વેચવાની છે
પ્યૉર ગીર ગાય વેચવાની છે .
ગીર ગાય વેચવાની છે નીચે વાચડી છે. દિવસનું 3 થી 4 લીટર દૂધ છે . ગાય કરતાં વાચડી બવ રૂપાલી છે રૂબરૂ ઘરે આવીને દોઇ જવાની અને બધી જ પૂરેપૂરી જવાબદારી આપવાની...
કિંમત રૂપિયા 65 હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે.
માલિકનો નંબર . 9904214991
...વધુ વાંચો
નિકુંજ સાંબડ