ગાય વેચવાની છે
ટોટલ સાત ઢોર વેચવાના છે છ ગાયોને એક ભેંસ
એક ભેંસ ને બે ગાયો તાજી વાણેલ છે ચાર ગાયો ગાભણ છે સાતે ઢોર સારી વસ્તુ છે લંબાઈ ઊંચાઈ વાળી છે
ભેંસ આઠ દિવસની વાણેલ છે નીચે પાડો છે એક ગાય બે દિવસની વીણેલ છે નીચે વાસડો છે બીજી પહેલું વેતર હોડકી એક મહિના દિવસની વાણેલ છે નીચે વાસડો
બીજી ચાર ગાયો છે એમાંથી એક ગાય આઠ દિવસની કાચી છે બીજી ગાય 15 દિવસની કાચી છે બીજી બે ગાયું એક મહિના દિવસની કાચી છે
12,000 થી માંડી 45,000 સુધીની કિંમતના ઢોર છે
બધા ભેગા જોતા હોય તો એક લાખની 65000 રૂપિયા
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera