આ બે જર્સી ગાય વેચવાની છે
પેલી ગાય વેતર 2 બીજું 22 દિવસની વાણેલી નીચે વાછડી છે દૂધ પાંચ લીટર હાજરમાં છે ગમે એને દુય લેવાની છૂટ કિંમત 45000
બીજી ગાય ત્રીજુવેતર 15 દિવસની વાણેલી દૂધ સાડા ચાર લીટર આવે નીચે વાસુડો સે કિંમત ₹40,000 કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Hardik Dodiya