મગફળી ડિગર મશીન(માંડવી ઉપાડવાનું )
મગફળી ઉપાડવાનું મશીન જે સારીરીતે માટી ખંખેરી મગફળીને એક હરોળમાં મૂકે છે અને મગફળી ની સૂકવણી પણ સારી થઈ તેના ફાયદા છે. મશીન અક્ષર એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નું છે ૨૦૧૯ નું મોડેલ, ૪૦.૫ HP, ૫૫૦ kg વજન ધરાવે છે. આનો ભાવ ૮૦૦૦૦/- મુકેલ છે આ એક ખેડૂત સંગઠનની મિલકત છે. સંપર્ક: ૯૯૧૩૮૨૫૦૩૩
...વધુ વાંચો
Chandresh Makwana