Atul Food Rixa અતુલ ફૂડ રીક્ષા
અતુલની ફૂડ રીક્ષા
મો. 8490998400
માત્ર એકજ વખત ઉપયોગ કરેલ. બહાર ગામ નોકરી મળીગયેલ હોવાથી. તમામ ફૂડ રીક્ષા સાથે ઉપયોગી વસ્તુઓ વાજબી ભાવે વેચવાની છે.
રીક્ષાનો મોરો નવો નાખેલ,
સેલ્ફ નવો નાખેલ લુક્કસનો
એન્જિન આખું નવું બનાવેલ
Exide બેટરી 70AMPની નવી નાખેલ એન્જિન ચાલું કરવા માટે.
Exideની 150AMPની બેટરી ઇન્વેટર અને લાઈટિંગ સાથે બધું નવું.
3 ટ્યુબ ટાયર નવા નાખેલ.
પાછળની SSની ડબલડોર કેબિન બનાવેલ છે.
સાથે SSનું કાઉન્ટર.
ગેસનો ચૂલો.
નાનો ઇલેક્ટ્રિક પાંખો.
ઠંડા પાણી માટેનું એક થર્મોશ 20 લિટર વાળું.
સદા પાણીના કેરબા 4 નંગ.
બે થર્મોકોલની પેટી.
ચાર ફૂટના ટેબલ બે નંગ.
5 પ્લાસ્ટિકના ડબલા અલગ અલગ સાઈઝના.
એક ચાઈનીઝ કડાઈ અને એક સાદી કડાઈ.
ચાઈનીઝ મોટો ચમચો.
ઢોસાની મોટી લોઢી.
સ્પ્રિંગ પોટેટોનું મશીન.
પૈસા રાખવાની પેટી.
પાણીની નળી 12 ફૂટ.
પ્લાસ્ટિકની તાલપત્રી.
છ ખાના વારો મસાલિયો.
એક ગેલ્વેન્સિઝનો ખાટલો મોટો.
...વધુ વાંચો
Nayan Bamaniya