ખેત મજૂર
ખેતી કામ માટે 3/4 મજુર જોઇયે છે. રહેવા માટે રૂમ છે, લાઈટ, પાણી ની સગવડ છે . કપલ રહી શકે તેવી જગ્યા છે . બાળકોને ભણવાની પણ વ્યવસ્થા કરી આપીશું. માત્ર સરળ, સીધા, નિર્વ્યસની, મહેનતુ લોકો એ જ સંપર્ક કરવો. સારુ કામ તો સારું દામ આપવામાં આવશે .
...વધુ વાંચો
ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી