ગૌધન ગોલ્ડ + ( પ્રોમ )
ગૌધન ગોલ્ડ+ પ્રોમ દાણાદાર ખાતર વેચવાનું છે આ ખાતર મા નીચે મુજબની વસ્તુઓ મિક્સ કરી ને બનાવેલ છે
1.મરઘાનું ચરક
2. ગાયનું છાણ
3.લાકડાની ભષ્મ
4.રોક ફોશફેટ
5.જીપસમ
6.બેંટો નાઇજ
7. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ના બેક્ટેરિયા
...વધુ વાંચો
Shaileshbhai Shekh