Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
7878003434
Hitesh Parmar
Jan 01 '25 08:37 AM
7878003434
Hitesh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ પાડી વેસવા ની છે એમાં એક પાડી થય ગય પાડે દોઢ મહીનો થયો
₹ 55000
સ્થળ : નવાગામ,કોડીનાર,ગીર સોમનાથ
View All
કોળી દેવાની છે
સાથે દેવાની છે ગોળી ત્રણ ચાર વર્ષની છે પેલા બીજા વેધર માં બેસ ચાલે એવી એવી ચાલે કિંમત છે 70,000
...વધુ વાંચો
Punjan Odedra
વેચવાની સે
, પેલવેત રૂ દસ દિવસ માં વ્યાસે ૯૭૨૪૨૫૫૨૮૦
...વધુ વાંચો
Mashari Bhai Solanki
ભેંશ
ભેંશ 5 વેત છે દુધ 3 થી4 લીટર છે વીણી 3 મના દીયા છે બંધી જવાબ છે પારૃ નથી. મોં 73596 33898 છે
...વધુ વાંચો
Bhimshi Ambaliya
બે ભેંસ વેચવાની છે
ચોથું વેતર વ્યાણી આઠદીવસથયા નીચે પાડો હજારમાં પસલીટર દુધ ચાતલીટરની જવાબદારી 65000 પેલવેતર ડોઢ મનાની વ્યાણલ ચાર સાડાસારલીટરદુધ 80000
...વધુ વાંચો
Jesha Bhai Ahir
ભેસ
ભેસ વેસવાની સે 4, મહિના ગાભની છે ગજુ લાબી પૂરી સે
...વધુ વાંચો
Udaybhai Khuman
બુલેટ ના સાટા મા ભેસ જોય
બુલેટ ના સાટા મા ભેસ લેવાની છે 2015 નુ મોડલ છે પેટ્રોલ છે ભેસ સારી છે
...વધુ વાંચો
Divyesh Patel
ભેસ વેચવાની છે
પેલા વેતર ની ખડેલી વેચવાની છે ભૂરી છે 20 થી 25 વીયાણેલ છે નીચે પાડી પાડી ઉપર દોવા દેય છે દૂધ 4 લિટર
...વધુ વાંચો
Viral Shadhmiya
જાફ્રરા બાદી ભેંસ
3 વેતર ગીર તોપલી ઘાટ આચાર આહ ગરમી ટોટલ જવાબ દારી મહેર બાની કરી
...વધુ વાંચો
Meraman Rabari Chopda
ભેંશ વેચવાની છે
આ પેલી વેતર ની ભેંસ છે 2 મહિના ની ગાભની છે કિંમત મા ફેરફાર થય જાસે 9722633718
...વધુ વાંચો
Khengar Chanpa
ભેંસ વેચવાની છે
પાંચ દિવસ વિહા ને લી છે અને ચાર મહિના કાપણી લેવાની છે
...વધુ વાંચો
Ram Solanki
૧ વેતરી ખઙેલી
૨૦ દીવસ ની કાચિ
...વધુ વાંચો
Dilip Agath
original jafrabadi khadeli vesvani
1 mahina ni gabhni
...વધુ વાંચો
Bharat Divraniya
પાડી
.
...વધુ વાંચો
કુલદીપ ભાઈ કરશન ભાઈ વાઢેર
સોયાબીનનો ચારો
8 વીઘાનો સોયાબીનાનો ચારો વેચવાનો છે
...વધુ વાંચો
Mayur Patel
ગામનટવરનગર તા.બગસરા જી.અમરેલી
તણવષૉનીખડાઈઅખડજાફરાબાદીછે.
...વધુ વાંચો
છનુભાઈ ભીખાભાઈ વાઘેલા
ભેશુ
એક ભેશ 20 દિવશ નિ વયાણેલ નિ છે પાડી 5 લિટર હાજર દુધ 2 આશળ પાડી ધાવે એક ભીલી ભેંશ 45 દિવશનિ વયાણેલ નિ છે પાડી પાડી ધરાવતા 5 લીટર હાજર બેય અલગ અથવા ભેગિ આપવાનિછે તાતકાલી ઘર ઘરાવભેશુછે ખોટિઅણયુનોકાઢવિ ભાવમાં છે ટોટલ જવાબદારી વાળિયુભેશુછે
...વધુ વાંચો
દિલીપભાઈ વાળા
ભેંસ
25દીવસ ની વીહાણેલ નીચે પાડો દુધ ત્રણ લીટર
...વધુ વાંચો
Sanjay Tariya
ગાયવેસવાનીછે,ઍક,મનાનીવાર
8780832228
...વધુ વાંચો
માડા લાલકા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજુ વેતર 15 20 દિવસની કાશી સાત સાત લીટર દૂધ બધી જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Alpesh Mori
કિંમત 25000
2 લીટર દુધ છે. 4 મહીના ની વ્યાણેલ છે. પારૂ મરી ગયુ. 💉 મારવુ પડે પ્રાંહવા માટે.
...વધુ વાંચો
Chirag Barad
ભેંસ વેચવાની છે
બીજું વેતર દસ દિવસની કાચી આગલા 7 લીટર દૂધ હતું ઓરીજનલ જાફરાબાદી 95000 કિંમત ફુલ જવાબદારી
...વધુ વાંચો
Rambhai Rabari
bhes vesva ni se
bhes vesvani se 10dini kachi 6 vetr 7 litr duda
...વધુ વાંચો
Bhana Kadegiya
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે 2વેતર વિયાણી નીચે પાડો
...વધુ વાંચો
Kasara Mori
રવિ ભાઈ
ભેશ વીયાવાને 5 દીવશ ની વાર છે
...વધુ વાંચો
વેજો કરોતરા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 5-5 લિટર દૂધ, 3 આચરી,અને એક આચર બેતું છે,નિચે પાડો,લેવી હોય તો રૂબરૂ જોય જવી,ઓરિજનલ જાફરાબાદી ભેંસ છે,લખેલી કીમત માં પોસાય તોજ ફોન કરવો.
...વધુ વાંચો
Nusarat Halepotra
પાડો વેસવાનો છે.
દાવ પાડો છે, બધીજ જવાબદારી સાથે મોબાઈલ નંબર - 9327636807 કિંમત - 70000 (સીતેર હજાર પૂરા )
...વધુ વાંચો
કરશન મોરી
ભેસ વેસવાની સે
mo.9924067937
...વધુ વાંચો
Vipul Ahir
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર 10/12 દિવસ ની કાચી 7/8 લીટર દૂધ
...વધુ વાંચો
Raja Ulva
2 ખડીયા વેંચવા ના છે
ફાયનલ કિંમત 46 છે 2 ની ખોટા ફોન કે msg na કરતા લેવા હોય તો જ
...વધુ વાંચો
Jesa Shihora
કિંમત 1,55,000 વેતર ઉપર
ગામ બોડકા વંથલી તાલુકો જિલ્લો જુનાગઢ
...વધુ વાંચો
Devayat Vaghela
ભેંસ વેચવાની છે
7 લીટર દૂધ 3 વેતર 15 દિવસ પચી વયાસે
...વધુ વાંચો
Raju Gorana
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 2 મહિના ની વિયાણેલ છે નીચે પાડો છે દુધ 3.5. એકટાણું 4 એકટાણું લીટર દૂધ છે પારૂ ઉપર દોવા દે છે
...વધુ વાંચો
Parbat Rabari
2 ni kimat
8.10
...વધુ વાંચો
Bharat Vadar
ભેંસ વેચવાની છે
2-3 દિવસ ની કાચી 3 વેતર વ્યાસે
...વધુ વાંચો
ભીખાભાઈ કંડોરીયા
9624432718
પાડો વેચવાનો છે પ્યોર જાફરાબાદી
...વધુ વાંચો
રૂતવીક ખાભલા
ભેસ
આ ભેસ વેચવાનિ છે 25 દીવની કાચી 8 લીટર દૂધ આચર ગરમીની જવાબ દારી
...વધુ વાંચો
Rasid Khan Belim
ભેંશ વેચવાની છે
જાફરાબાદી ભેંસ 3 વેતર 24 લીટર દૂધ 2 ટાઇમ નું ફૂલ જવાબદરી મહેશ ચોપડા 9726264243
...વધુ વાંચો
Mahesh Chopda
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર ગાભણી છે 10,15 દીવસ ની વાર છે આગલા વેતરમા 7 લીટર દુધ હતું ફુલ જવાબદારી
...વધુ વાંચો
અશ્વિન જડારિયા
khadeli
khadeli 4 date levi hoy ej phon karjo khoti patar thok vara phon na karjo
...વધુ વાંચો
Govind Chavda
પારેટી ભેંશ વેંચવાની છે
ચોથા વેતર નીભેશછે.સાવસોજુ છે બે થીં અઢી લીટર દૂધ છે આ.છ.તારીખે તનમહીનાપુરા.થાસે.દોવામાસાવસોજુ.છે.કીંમત. પાતરીશ.હજાર.
...વધુ વાંચો
Rafik Kanteliya
ભેંશ વેસવાની સે
વેતર 2 દૂધ 6 લીટર 10 દિવસ ની વિયનેલી સે નીસે પાડી સે કોઈ જાત નો ફોલ્ટ નથી લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Ranjit Vala
પાડી કે ખડેલુ
પાડી કે ખડેલુ લેવાનું છૈ પાડી 10 હજાર સુધી માં હાલે ખડેલુ 25 હજાર સુધી માં હાલે
...વધુ વાંચો
Ravi Lagariya
દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો કલ્ય
દેશ વેચવાની છે બીજું હોય તો વ્યાસે સાત મહિનાનો ભાગ છે તેમાં તમે 78638 32 932
...વધુ વાંચો
Hemat Dhrangu
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બે મહિનાની વેણલ છે નીચે પાડી છે
...વધુ વાંચો
રમેશ કરમુર
પાડો વેચવાની છે.
ખડેલીયો પાડો વેચવાનો છે.
...વધુ વાંચો
Afzal Hingora
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ખડેલા છતાં કરી દે તેવો ફૂટવા ની ત્યારી માં છે સારા ઓધ વારો ઘર ની ભેંસ નો ઉજારેલ પાડો વેચવા નો છે
...વધુ વાંચો
Mombhai Bharwad
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે ચોથું વેતર.15 દિવસ ની વાર છે મો.7861999397
...વધુ વાંચો
ભાવિન હરદાશભાઈ ડાકી
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ