Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
રાજકોટ
સાટું કરવાનું છે
Rajvirsinh Jadeja
Jan 01 '25 11:11 AM
સાટું કરવાનું છે
Rajvirsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બળદ છે હાલવા વારા ને મોટી ખેતી કરે એવા બધી જવાબદારી વારા ઘોડી અથવા ઘોડા હારે સાટું કરવાનું છે
₹ 31000
સ્થળ : પાંચતલાવડા,કોટડા સાંગાણી,રાજકોટ
View All
ghodi
4 varsh ni chhe reval chhal 32 (saro ashvar hoy to) devman chhe 58 nu gajju chhe
...વધુ વાંચો
Vivek Ahir
ghodi vechavani chhe
vacheri ghodi vechavani chhe 3 vrs ni chhe chadav nathi kayri dev man bal bhamri ni chokhi chhe bhai jene levi hoy ej fon ke msg kare
...વધુ વાંચો
Devdan Gadhavi
લાલબાવળી ઘોડી વેસવાની છે
5 વર્ષની છે કોઈ સારી ભેસ હોય તો સાટું કરવાનું છે રોકડે પણ આપવાની છે 61+હાઈટ છે સવા બે મહિનાની સભર છે ચાલુ વરઘોડા ફુલેકાની છે
...વધુ વાંચો
Nitin Bakraniya
ઘોડી લેવાની છે
ચાલુ ઘોડી લેવાની છે..ગમે તે કલર હાલે ભાવ ની લેવાની છે...
...વધુ વાંચો
Sohil Vanot
ઘોડીને વછેરી દેવાની છે
ઘોડી ની ઉંમર 8 વર્ષ છે વછેરી 15 દિવસ ની થાય ઘોડીને દેવમનીછે વછેરી ને નથી બાકી માં દીકરી બાળભામરી ની ચોખી છે ઘોડી ને પાછો ઘોડો બતાવેલ છે
...વધુ વાંચો
રામદેવ ઓડેદરા
ઘોડો વેચવાનો છે
વછેરો
...વધુ વાંચો
પ્રમુખભાઈ પટેલ
vacheri
devamna che sari che leval hale che
...વધુ વાંચો
Rajveer Vadher
vaseri
વ વાસેરી નું satu કરવું સે વસેરો કે ઘોડો ચાલે ઉંમર 15 મહિના hight.... થોડીક પગ ની પ્રોબ્લેમ સે
...વધુ વાંચો
Ravi Thakor
સાટા પન કરવા ના છે
આ ઘોડી વચવા ની છે સાટા પન કરવા ના છે 62 નું ગજું છે ચાલુ ફુલેકાની રમે પન છે
...વધુ વાંચો
Yuvraj Kathi
ઘોડી વેચવાની છે
7 વર્ષની છે 6 મહિના સભર છે
...વધુ વાંચો
Jaydip Vaghela
વછેરી વેચવાની છે
વછેરી વેચવાની છે ત્રણ વર્ષની થઈ છે
...વધુ વાંચો
Mulrajsinh Jadeja
satha karvana che dhodi hama
4 vetar ni che kimat. 80000
...વધુ વાંચો
Pravin Bhai Ahir
4 મહિના ની વછેરી છે
3 પગ આખા ધોયેલા છે એક માં જવાબ છે દેવમણી છે બલભમરી ની ચોખી. બધી વિગત વાચી કોલ કરવો
...વધુ વાંચો
Gopal Ahir
વાઢ વારી જુવાર નું બી વેચવાનું
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર
...વધુ વાંચો
Bhuvan Ravaliya
વછેરી વેચવાનિ છે
દેવાણી બાલ ભમરી ચોખિ છે 8 મયનાનિ છે પ્યોર કાઠીયાવાડી
...વધુ વાંચો
Ankit Ahir
ઘોડી ના સાટા
ઘોડી ના સાટા કરવા ના છે રેવાલ હાલે છે 26 હાઈડ 57 છે વર્ષ 3 સાવ સોજી છે સાટા મા ઘોડી કા વછેરી હાલે કનત્રીકાન ની છે ફોટા વીડિયો મોકલ વા મા નય આવે જેને સાટુ કરવુ હોય ઈ ફોટા વીડિયો મોકલે પછી મોકલવા આવસે
...વધુ વાંચો
Vager SuOm
વછરો ઘોડો વેચવાનો છે
દોઢ બે વર્ષનો છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
ફયાજ ગામેતી
jayveer
749028428
...વધુ વાંચો
Jayveer Khachar
ઘોડી વેચવાની છે અને
સાટા પણ કરવાના છે ઘોડો બતાવેલો છે પગે પાયે ચોખ્ખી છે રેવલ 25 હાલે છે
...વધુ વાંચો
Ismail Bhadraka
વછેરો વેચવાનો સાટા પણ કરવાનાસ
2 વરસનોછે
...વધુ વાંચો
Gameti Gameti
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે ગજુ 60 કુદવા વાડી છે બાલ ભમરીની ક્લીયર ઉમર 4 વરસ લેવી હોય એજ કોલ કરે વીગત વાચીને કોલ કરવો
...વધુ વાંચો
મયદીપ ભાઇ ખુમાણ
વછેરી ના સાટું કરવાનું છે
વછેરી લેવાનિછે સાટામા કા ઘોડી
...વધુ વાંચો
Rushiraj Sinh Jadeja
ઘોડી વેચવાની છે કૂદવા વાળી
7વર્ષ ની સે
...વધુ વાંચો
Mahirajbhai Kathee
Pull jobs the charityup one jay wes
7490828428
...વધુ વાંચો
Jayveer Khachar
vasero
nano vasero levano se
...વધુ વાંચો
Mayurbhai Khuman
ઘોડી
5 વર્ષ ની સે, 1 થાણ લિધુ સે, બાલભમરિ ની સોખિ સે, દેવમણિ સે, પસલનાં બે પગ ધોયેલા સે, 58 નું ગજું સે, હાલ હાલે સે, કુદે સે, આખું માં ટાકી નથી. મો - 9909818856, 8849372311
...વધુ વાંચો
Divbhai Makvana
,આ વસેરી વેસવાની સે
યા વસેરી વેસવાની સે
...વધુ વાંચો
વનરાજ ભાઈ વાળા
વેચવાની છે
હાલો 35
...વધુ વાંચો
Janakbhai Dhadhl
ઘોડી કે ઘોડી સેવામાં દેવાના હોય
ઘોડો કે ઘોડી સેવામાં દેવાના હોય તો ફોટા વિડિયો મોકલો
...વધુ વાંચો
Harubha Darbar
ઘોડી
ઘોડી
...વધુ વાંચો
Vanrajbhai Vala
ઘોડી લેવાની છે.
હાલવા વાળી લેવાની છે ત્રણ ચાર વર્ષની લેવાની છે લાલ મુંડી કાળીમુંડી લાલબાવડી કાળી બાવરી લાલ પંચકલાણ આમાંથી લેવાની છે આ કલરમાંથી
...વધુ વાંચો
Dev Myatra
ઘોડી નુ સાટું કરવાનું છે વેચવીનથ
ઘોડીરમેસે હાલેછે3032રેવલ સાવસોજીબાલભરીનીચોખીફુલેકાનીસાલુ સાટામાહાલવાળીજોય સારીખોટામેસેનોકર ગામમોરબીતજાજછે
...વધુ વાંચો
વીરમભાઈ જળુ
ધોડી વેસવાની છે
ધોડી વેસવાની છે અને સાટા કરવાના છે સાટામા વશેરી વશેરો ધોડી ધોડો હાલે કરડાબો કર જમણો ધોયેલી 58.59ગજુ ફોન કરવો
...વધુ વાંચો
Hardev Makwana
વેસવાનોસે
ઘોડોવેસવાનોસે કીમત 3000
...વધુ વાંચો
Pruthvi Raj Vala
female horse 🐎
my horse is 4 year old .... contect me this no - 9265387996
...વધુ વાંચો
Jayveer Kathi Vank
horse
4 years
...વધુ વાંચો
Rahul Govaliya
ઘોડી વેસવાની સે
4વર્ષ ની સે સાલે સે રેવાલ
...વધુ વાંચો
Jaydeepbhai Mala
પાડો
બેદા તે
...વધુ વાંચો
Kishor Bhai Chauhan
ghoda Nu satu karva nu se
4 varsh no se
...વધુ વાંચો
Bhagirath Dhadhal
Kareli se bechwani se Saata karvana
Gaon nikalva Jila Jamnagar Taluka kalavad
...વધુ વાંચો
Aakash Vajeliya
ghodi
4 varas calu fulaka 9879149234
...વધુ વાંચો
Amadbhanu Amad
વછેરી કે વછેરો લેવાનો છે
વછેરી કે વછેરો લેવાનો છે ભાવમાં લેવાનો છે કલર ગમે તે ચાલે
...વધુ વાંચો
Rajdeep Jadeja
વછેરી વેચવાની છે
૧૮ મહિના ની છે સતા નથી કરવાના
...વધુ વાંચો
Nawaz Shekh
વેસવાની સે ધોડી
વેસવાની સે ધોડી
...વધુ વાંચો
વનરાજ ભાઈ વાળા
A ghodi levani che koi pase hoy to phone karo
A ghodi koi pase hoy to kejo 9099916700 Koi pan kimat ma levani che
...વધુ વાંચો
Krushnrajsinh Jadeja
ઘોડો વેચવાનો છે
ઉદેશી બે પૈકી હાલે પર ઉંમર ચાર વર્ષ 59 ગજજુ સાટા પર કરવાના છે કોઈપણ સારી ગોળી હોય તો
...વધુ વાંચો
Rana Mandera
વછેરો vesvano છે
1 વર્ષ નો છે sata ma ghodi levi ઘોડી લેવા ની છે આખો નુક્રરો વછેરો છે એક આંખ માં ટાંકી છે sata ma ઘોળી લેવી
...વધુ વાંચો
Hati Darbar
ગાય
ગાય વેચવાની શાડા કરવા છે સાટામાં વચ્ચે રી હોય તો ચાલે છ મહિના નો ગાભ છે
...વધુ વાંચો
Smit Shilu
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ