ગાય વેચવાની છે
ટોટલ છ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ત્રણ ગાયો તાજી વેણેલ છે એક ગાય ચાર થી પાંચ દિવસની એક ગાય બે દિવસની એક ગાય ત્રણ દિવસની ત્રણેય ગાયોની નીચે વાસડા છે ચારથી ચારડા ચાર પાંચ લીટર જેટલું દૂધ છે
ત્રણ ગાયો ગાભણ છે એક ગાય પાંચ દિવસની કાચી બીજી ગઈ આઠ દિવસની કાચી ત્રીજી ગાય 20 દિવસની કાચી છે
બીજા વેતર થી માંડી ત્રીજા ચોથા વેતર સુધીની ગાયો છે
16-17,000 થી માંડી 30000 સુધીની કિંમતની ગાયો છે
બધી ભેગી જોતી હોય તો પણ આપવાની છે ને અલગ અલગ પણ આપવાની છે
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera