JCB 4G સીમ કાર્ડ કૅમેરા
4G સીમ ઓપરેટેડ કૅમેરા વડે આપના જેસીબી વાહનમાં લાઈવ વીડિયો આપના મોબાઇલ પર જોય શકાય છે
તેમજ ચારે દિશામાં કૅમેરા ને ફેરવી JCB માં આગળ પાછળ ચાલતું કામ જોય શકાય છે
ટુ વે ઓડિયો બને તરફી વાતચીત કરવાની સુવિધા,
તેમજ મોબાઇલ પરથી પાછલા દિવસોનું રેકોર્ડિંગ જોવાની સુવિધા સાથે કિંમત ફકત રું.3550
...વધુ વાંચો
Haresh Sanghani