ઈલેક્ટ્રીક સ્કુટી વેચવાની છે
ઈલેક્ટ્રીક સ્કુટી વેચવાની છે સ્કુટી સારી કન્ડિશનમાં છે હાલમાં 70 75 km ચાલે છે અને 72 ની સ્પીડ આપે છે બેટરી બેકઅપ પણ સારું છે ત્રણ કલાકની અંદર ફુલ ચાર્જિંગ થઈ જાય છે જેને લેવી હોય તે માલિકનું સંપર્ક કરે મોડલ છે 2022 નો 11 મો મહિનો બે વર્ષ ચલાવેલી છે ગાડી હાલમાં હજી પણ બે વર્ષ ચાલશે અથવા બે કરતાં વધારે પણ ચાલશે વધારે માહિતી માટે કોલ કરો....
...વધુ વાંચો
Akshay Ahir