જસાભાઇ જેઠુરભાઇ કાગઙા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીરનાર 4 માંડવી બિયારણમાં વેચવાની છે ઓરીજનલ છે ગેરંટી થી આપવાની છે એક વીઘામાં 30 મણનું ઉત્પાદન આવ્યું છે 150 ગ્રામ નો ઉતારો છે
એક ખાંડી નો ભાવ 31,000 લેવાના છે