Abjal Sapiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ થ્રેસર વેચવાનું છે જે 100 કલાક હાલેલું છે એક વર્ષ પૂરું થયેલ નથી સાવ નવે નવું છે ફૂલ જવાબદારી સાથે દેવાનો છે બે કટરજારી સાથે છે ને બધા ચારણા સાથે છે જે આશરે કિંમત 450000ની ગણતરી છે મારો *મોબાઇલ નંબર 9998426072* (*અબજલ સપીયા*)ગમે ત્યારે ફોન કરી શકો છો ગમે ત્યારે જોવા આવી શકો છો મારું ગામ ખેંગારકા તાલુકો ધ્રોલ જીલ્લો જામનગર