કાઉન્ટર ટેબલ 2 અને કાચ ના ઘોડા
* * PLP પ્લાય ના 2 ટેબલ * *
8 ફૂટ લાંબા 2 ફૂટ પોહડા અને 3 ફૂટ ઊંચા
સ્ટોરેજ થય સકે એવા નાના નાના 8-8 ખાના ને 2 લોકર વાળા છે.
* * કાચ ના ફોલ્ડિંગ વારા ઘોડા * *
24 કાચ છે. ( 8 mm ના અને ૩ ફૂટ × ૧૫ ઇંચનો એક કાચ)
12 પેનલ ને 48 બ્રેકેટ છે ઘોડાના બધા કાચ માટે રબરના બૂચ ફ્રી...
...વધુ વાંચો
Pravin Gareja