Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંસ વેચવાની છે
Previous
Next
Kanabhai Muchhal
Apr 02 '25 09:27 AM
ભેંસ વેચવાની છે
Kanabhai Muchhal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ વેશવાની છે બે મહિના ની વ્યાણેલ પારુ નથી બેય ટેમ તન સાડા તન લિટર દુધ કિંમત 55હજાર
₹ 55000
સ્થળ : કેશોદ,જુનાગઢ
View All
ભેસ
9601420182પેલુ વેતર ખડેલી વેચવાની છે નીચે પાડી છે ઍક મહિનાની વીયાણી
...વધુ વાંચો
Paresh Nandaniya
ભેંશ વેચવાની છે
નવ મોં મહીનો ચાલે છે ત્રીજુ વેતર છે
...વધુ વાંચો
Krupal Ahir
ભેંસ
બીજું વેતર .સાતમો મહિનાની ગાભણ.
...વધુ વાંચો
Samat Ahir
ભેંસ
8 દી મા વીયાસે 3 જુ વેતર
...વધુ વાંચો
Gigabhai Odedara
બે. વેચવાની. છે
એક. પેલુ. વેતર. તન લીટર દુધ. એક. તન. વેતર. સાડા. તન લીટર. દુધ ચાદરીમા
...વધુ વાંચો
Bodu Mandhra
ભેંશ વેચવાનીછે
15 પંદર દિવસ ની વીયાણેલી છે નીચે પાડો છે દુધ ચાર ચાર લીટર આવે છે
...વધુ વાંચો
શુરેસ ભારાઈ
ભેંશ વેચવા ની છે
ભેંશ શિગડે રૂપાળી છે ભેંશ ઘાભણી છે વ્યાવા મા ૧૦ દિવસ ની વાર છે જો તમારે ભેંશ લેવા ની હોય તો જલ્દી ફોન કરો.
...વધુ વાંચો
Naranbhai Ambaliya
ભેંસ વેચવા ની સે પેલું વેતર સે
3 મહીના ની વીયાણલ સે પારૃ નથી
...વધુ વાંચો
Ruda Bhai Hun
બે. ખડાઇ. વેચવાનીછે
5.થી6મહીનાગાભ
...વધુ વાંચો
પરેશ આહીર
10 12 દિવસની કાચી
બીજા વેતન નીકળેલી
...વધુ વાંચો
ભરત રામાભાઈ કોડીયાતર
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે ઓરીજનલ જાફરી લંબાઈ ઊંચાઈ પુરી બે મહિનાગાભણી
...વધુ વાંચો
Vijay Naghera
ભેંશ વેચવાની છે બેજુ વેતરછે છે
અઢી મયનાની વેયણ છે પારુ છે પાશ પાશ લેટર દુધ આપી છે દુવરાવી લેવાની શુડ
...વધુ વાંચો
નાગેશ ભાઇ મેર Parmar
પાડો વેસવાનો છે
ઓરિજીનલ જાફરાબાદી છે કોઈ સાચવે તેમ નથી એટલે આપવા ના છે ફુલ જવાબદારી સાથે
...વધુ વાંચો
Siddharth Mori
2....પાડા વેચવા ના છે
બે પાડા વેચવા ના છે કે વર્ષ નો થયો છે એક પાડો ફુટી ગયો છે 4 દાંતે છે તમામ જવાબદારી બધી બેય ની તમામ જવાબદારી બધી..... એક કિંમત 55... હજાર .... બીજા પાડા ની કિંમત 20 હજાર
...વધુ વાંચો
ભોજા ચારણ
G-. ૪૫
G-૪૫ મગફળી વેચવાની છે.
...વધુ વાંચો
યશ કમાણી
જુનાગઢ મેંદરડા ચિરોડા
વેચાવ ભેંસ ગાભણ પાંચ મહિના ગાપણ સાટા કરવાની
...વધુ વાંચો
વીજેય વાઘેલા
વેચવાની છે
પાડી વેચવાની છે 14મહીનાનિ છે
...વધુ વાંચો
Ayush Kandoriya
પાડો વેંચવાનો છે જાફરાબાદી
પાડો વેંચવાનો છે જાફરાબાદી
...વધુ વાંચો
Naresh Sosa
khadelu vechvanu che
athi varsha nu che
...વધુ વાંચો
રોહિત રાઠોડ
ભેસ વેચવાની છે
૨૦ દિવસ ની કાચી ૨ વેતર વ્યાસે
...વધુ વાંચો
Raju Karavadra
ભેંસ વેચવાની છે
વીસીપચીદીનીકાચીવેતતુજુ
...વધુ વાંચો
Azaz Hingora
વેવાની છે
2.5વરસ
...વધુ વાંચો
Rasid Khan Belim
જુવાર વેચવાની છે
૧ પૂરા ના. ૧૮ રૂપિયા
...વધુ વાંચો
Anil Nandaniya
ભેસ વેચવાની છે
1 વેતર 4 લિટર દુધ 2 મહિના ની ઘાભણ
...વધુ વાંચો
Pankaj Medhanathi
ખળેલી વેચવાની છે
૪ વર્ષ ની છે
...વધુ વાંચો
Rahul Rajput
ભેંસ વેચવાની છે
બીજું વેતર વ્યાસે ડોઘ મહિનાની વાર છે
...વધુ વાંચો
Raju Karmur
vesvanu se
vesvanu se
...વધુ વાંચો
Jayesh Pithiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે આઠમો મહિનો ઘાભનો ત્રીજુ વેતાળ વ્યાસે બીજા વતન6 સાડા 6 લીટર દૂધ હતું ખોટો ફોન કરવો નહીં કિંમતમાં ફેરફાર કરી આપશો
...વધુ વાંચો
Odedara Mahesh
ધારી દારી ગામ ધારી ધારી
9824455532
...વધુ વાંચો
Aravind Solanki
ભેસ વેસવા ની સે
5+5 લીટર દુધ છે દોવામાં સાવ સોજી છે 1.5 મહિના ની વિયનેલ છે પારું નથી
...વધુ વાંચો
Vipul Ram
પાડો. વેશવાનોછે
પાડો. વેશવાનોછે. ટોટલ. જબાદારી. ભેંસ. ફરવાની ટોપલ. પાડો. હાડ. ગજે. પુરો
...વધુ વાંચો
વસરાજ રબારી
9824767832
9મોમહીનો 1વેતર
...વધુ વાંચો
Dhuv Kuchhadiya
Honda
શાટા કરવા નાછે. ટીયુબલેશ ટાયર બેટરી નવી 🔋 કાગડીયા કપલેટ ડબલ હોર્ન ઓલ ઓકે model 2013__10 ભેંશ ગયા પડેલી ચાલે
...વધુ વાંચો
રામ પરમાર
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે
...વધુ વાંચો
Ranjitbhai Dodiya
સારી જાફરાબાદી પાડી લેવાની છે.
હોઇ તો ફોટા આ નંબર ઉપર મોકલો
...વધુ વાંચો
Pradip Meriya
2વેતર
1વેતરમા 6લીટર દુધ હતુ 8 મહીનો ઘાભણ છે
...વધુ વાંચો
Prashant Dodiya
godhla vechva na se
godhla vechva na se badhi jvab dari thi deva na se
...વધુ વાંચો
Ramde Bhai Varu
વેચવાની
₹55000 ફોન 9913042926 જાફરાબાદી ખળેલી
...વધુ વાંચો
ભાવેશ ભાઈ વાસણ
jishan amrealiya gam hadiyana
3bheas vaechavani chea 1nea 9 mo Mahino ચાલ kimat 72000 2bhas ને ૮મહિના ૧૫દિવસ kimat 68000 3bheas ૭મહિના ૧૫દિવસ kimat 65000 achar pat ni જવાબદારી સામે bhaes સાથે sata કરવામાં પણ avse
...વધુ વાંચો
Jishan Amrealiya
ભેસવેચવાનિછે
સાતમયનાનિગાભડીચેકકરાવિલેવાનિસુટ.. દોવાદેસે
...વધુ વાંચો
કિપાલસિહ ચુડાસમા
ખડેલું
ખડેલી ભેંસ પેલું વેતર છઠ્ઠો મહિનો ગાભણી છે
...વધુ વાંચો
Sursinhbhai Dodiya
વેસવાનીછે
ભૈસવેસવાનીછેપાસલીટરદુધછે
...વધુ વાંચો
Harpal Shih Jadeja
આ ભેંસ વેચવાની છે
2. મહીનાની વીયાયેલ છે પાડી છે 5.5 લીટર દૂધ છે
...વધુ વાંચો
Kasm Bhai Sumra
ખડાઈ વેચવાની છે
અઢી અઢી લીટી દૂધ બેટા બે મહિના ની થઈ ગયેલી પાકો ગા ભ
...વધુ વાંચો
વનરાજ વાળા
,ભેસ.વેશવાનીછે
બેય.ટાઇમ..૫.પાચલીટર.દૂધ...પારૂનથી..બેમહીનાનીગાભણી....
...વધુ વાંચો
ભરત પીપરોતર
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે સાટામાં પાડી હશે તો પણ ચાલશે
...વધુ વાંચો
Tharanbhai Dhakel
વેચાણ માટે છે
4 મહીનાની કાચી છે 3 વેતર કીંમત 55000 અટાણે દોવા નથી દેતી આગલા વેતર માં 6 લીટર દૂધ આપતી ખોટા ફોન કોઈ ના કરે
...વધુ વાંચો
Govind Jiladiya
બકરા વેચવાના છે
એક બકરી વેચવાની છે કિંમત 7000 એક બકરો નાનો વેચવાનો છે કિંમત 3000 એક નાની બચી વેચવાની છે કિંમત 4000 ઘેટો વેચવાનો છે કલર કાળો કિંમત 18000 ગામ સેમરવાવ દેવડી તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ સકીલ ભાઈ
...વધુ વાંચો
Sakil Chorvada
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ