Shubham Nandaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દવા છાંટવા માટેનો સ્પ્રે પંપ જે ટ્રેક્ટરના પેટીઓ પર ચાલે સાથે પંચો લીટર નો ટાંકો પણ મળશે સો ફૂટ લાંબી નળી પણ મળશે ને એક સ્પ્રેગન પણ મળશે અને તેના સાથે લોખંડના લાંબા શિંગડા પણ મળશે જે 45 ફૂટ એરિયો કવર કરે . મોબાઈલ નંબર.૯૭૨૫૫ ૨૬૯૧૮ ભાવમાં ખાલી વાતનું માન રહેશે