બે વાવણી વાવેલ માકડો વેચવાનો છે ભાઈ
ડાભી જમણી પાસે આપેલ ફૂલ જવાબદારી મારે બેહે ફરી જાય ઓળખાવી નાખે ટોટલ જવાબદારી થી માંકડો વેચવાનો છે ભાઈ પાણીયારો હોજો ગમે બાંધે છોડીને ફુલ જવાબદારી ગેરંટી થી વેચવાનો છે લેવો હોય તો ફોન કરજો 17000 રૂપિયા ટોટલ જવાબદારી થી વેચવાનો છે ભાઈ ગોદલા પણ હાથી ગાડામાં બધે હાકેલ છે ફોટામાં ફૂલ પાણીયારા ચાર ચાર દાતે સેવાય ઓરીજનલ ખાખરેજ છે એક જ સેમ્પલ મારે બેસી જાય એની પણ ટોટલ જવાબ ફૂલ જવાબદારીથી વેચવાના છે લેવા હોય તો ફોન કરજો ફોટા પણ કરતા નહીં
...વધુ વાંચો
Ranamal Solanki