ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે લંબાઈ પુરી ઉચાય પુરી ભેંસ બૉવસારીછે લેવેસનથી કરતા ધરના વેલાની છે નીચે પાડી છે 25 દિવસ ની વાણલછે હાલમાં દુધ 9લીટરછે ભરીલેવાનીશુટ ટૉટલી જવાબ દારીથી આપવાની છે લેવિહૉ ઍજફૉનકરજૉ અણીકાઠવાવારાનય. મેસેજ કે વિડિયો મૉકલવામાનય આવે. કિંમત ફેરફાર થછે જૉયાપશી રૂબરૂબ
...વધુ વાંચો
Vipul Bhai Ahir