Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ભેશ
કરણ પરમાર
Jan 03 '25 06:19 AM
ભેશ
કરણ પરમાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેશ વેશવાનીછે 3જુવેતર
₹ 135000
સ્થળ : મહીયારી,કુતિયાણા,પોરબંદર
View All
જાફરાબાદી ખડેલી વેચવા ની છે
પેલું વેતર ખડેલી દોઢ મહિના ની વીયાણેલી. નીચે પાડી હતી કાલે મરી ગય બેય ટાઇમ પાંચ - પાંચ લીટર દૂધ છે ઉંચાઇ લંબાઈ પુરી બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
અકીલ સુમરા
ભેંસ વેચવાની છે
પેલું વેતર નીચે પાડો દુધ ૫-૫લીટર ૧૨દીવસનીવીયાણી
...વધુ વાંચો
Rahul Kodiyatar
વાઢેર ભરત ભાઇ
4 થૂ વેતર સવારે 3 લિટર સાંજ 2 લિટર પાવર દેવો પડે ગામ પૃસનાવડા 9824974989
...વધુ વાંચો
Bharat Vadher
6 મહિના ગાભ
જાફરાબાદી ખડેલી 4 દાતે છે 6 મહિના ગાભ ચેક કરવાની છુટ
...વધુ વાંચો
Meramanbhai Varotariya
ભેંશ. વેચવાની છે
બીજુ વેતર. દસ દિવસની વાર છે. આઠ લીટર દૂધની જવાબદારી. ઉસાઈ લંબાઈ પૂરી ફુલ જવાબદારી થી આપવાની છે વધુ માહિતી માટે ફોન કરવો. 6351858508
...વધુ વાંચો
Kisa Galchar
ભેસ
6 લીટર દુધ
...વધુ વાંચો
Ronak Karamata
pada
પડો વેચવાનો છે
...વધુ વાંચો
શૈલેષ રબારી ઉલવા
પાડી વેચવાની છે
એક વર્ષ ત્રણ મહિના ની છે જાફરાબાદી ભેંસની છે
...વધુ વાંચો
Rana Hun
ભેસ વેસવાની છે
બધી જવાબદારી સાડા છ મહીના ગાભણ છે દોવા દેય છે બે લિટર જેટલું દુધ છે
...વધુ વાંચો
Jayaraj Gadhvi
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ફૂલ જવાબદારી સાથે. દાવ પાડો છે
...વધુ વાંચો
નાયા મકવાણા
ભેંશ
3જુ વેતર ગાભણ 7 લીટર દૂધ 2જા વેતરમાં હતુ 9898338896
...વધુ વાંચો
Kuldipsinh Dodiya
પાંચ મહિના ની ગાભણ
જાફરાબાદી ખડેલી
...વધુ વાંચો
મુકેશ નાધેરા
ભેંસ વેચવાની છે
4 4 લીટર દૂધ 15 દિવસ ની વાહનેલ નીચે પાડો દોવા માં સાવ સોજી
...વધુ વાંચો
Partap Parmar
bhesh vechva ni se
3 ju vetar 20 divas ni var 6 litar dudh
...વધુ વાંચો
Hitesh Nandaniya
ભેંસ વેચવાની છે
4 વેતર વીહની 15 દિવસ થયા નીસે પડો સે 6 લિટર દૂધ દોવા મા સાવ સોજી ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Mayur Darbar
4 વેતર
6.6 દૂધ 1.5વ્યાનલ
...વધુ વાંચો
Jay Solanki
ભેશવેશવાનીશે બીજુવેતર વાણેલી છે
5 લીટર દુધ શકે નીચે પાડો 12 દીવશ નીવયાનેલ સે
...વધુ વાંચો
હમીર ભારાઈ
ભેંશ વેસવની સે
વેતર 2 દૂધ 6 લીટર નિશે પાડી સે 10 દિવસ વિયાને થયા સે લેવી હોય તોજ ફોન કરવો ફોટા કે વિડિયો મોકલવા મા નય આવે
...વધુ વાંચો
Ranjit Vala
પાડી વેચવાની છે
દોઢ વર્ષની છે
...વધુ વાંચો
Karabhai Divraniya
જાફરી પાડી વેચવાની છે
જાફરી પાડી વેચવાની છે 15, થી 2 વર્ષ નિ આજુ બાજુ છે સાવ સોજી ઓરીઝનલ ટોપલ જાફરી છે જે કોય સોખ થી રાખવી હોય એજ ફોન કરે અન્ય કોય ફોન ના કરવા વિનંતી પારવાવાના ને કિંમત મા ફેરફાર ફાર થય જાશે 9824236158
...વધુ વાંચો
Atul Parmar
2 ju vetar
10 debasni kase mo 9724601485
...વધુ વાંચો
Nilesh Keshvala
બે પડદા વેચવાના છે ત્રણ ત્રણ વર્ષ
લેવાના હોય તો ફોન કરજો
...વધુ વાંચો
લખમણ પરમાર
ભેંસ વેચવાની છે 2જા વેતર ની
બીજા વેતર ની ભેંસ વેચવાની છે 5.5 દૂધ આવે છે કોઈ જાત નો ફોલ્ટ નથી 1 મહિના ની વિયાણેલ છે
...વધુ વાંચો
Kano Ahir
ભેંસ વેચવા ની છે
1 મહિના ની વીયાણેલ છે લંબાઈ ઉંચાઈ પુરી છે 2 ઝુ વેતર 6 લીટર દુધ
...વધુ વાંચો
Dalvasim Dal
વેચવાની છે પાંચમાં વેતરમાં આવ્યા છ
સાત આઠ લીટર દૂધવાળી છે
...વધુ વાંચો
Jiva Mori
દાવ પાડો લેવા નું છે
ખાતરી વારો 5.7 ઘર્ ના ખડીયા ઠાલા છે વિડિયો ને કિંમત મોકલો
...વધુ વાંચો
Jesa Shihora
2 પાડી વેસવા ની
2 પાડી 2.5 વર્ષ ની છે 10 લીટર દૂધ વારી ભેંસો ની છે કીંમત લખેલી છે
...વધુ વાંચો
Ranjit Odedra
ભેશ વેચવાની છે
9104406047
...વધુ વાંચો
Kodiyatar Mahesh
જાફરાબાદી ભેંસ વેચવાની છે
એક મહિના વાયણ દુધ એક ટાયમનુ ૫ ૬ લિટર કરે છે
...વધુ વાંચો
Viram બોખિરીયિ
ભેંસ વેચવાની છે
3 વેતર 4લીટર દુધ અને 3 મહીનાની વ્યાણલ છે નીચે પાડી
...વધુ વાંચો
Vivek Shir
ખડેલી વેસવાની સે
પેલૂ વેતર પંદર દિવસ નિ વણાયેલી છે સ સ લીટર દૂધ બેય ટાઈમ દોવરાવા ની સુટ જાફરાબાદી ટોપલી ખડેલી જવાબદારી થી દેવાનિ સે
...વધુ વાંચો
વિક્રમ ઓડેદરા
ભેંસ વેચવાની છે
૩/૪દિવસ ની કાશી સે લેવી હોય તો જ ફોન કરવા મહેરબાની કરીને
...વધુ વાંચો
Dilip Chavda
pado vechavano chhe
pado vechavano chhe
...વધુ વાંચો
Karan Odedara
ભેસ વેચવાની છે
વેતર ચોથું ચાર પાંચ દિવસની કાચી છે
...વધુ વાંચો
સાવન વાઘેલા
pado vesvano se
pado vesvano se
...વધુ વાંચો
Lakhman Galchar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર ત્રીજું તાજી વિયાએલ કીંમત મા ફેરફાર થશે
...વધુ વાંચો
જયરાજ સિંહ જાડેજા
પાડો
પાડો
...વધુ વાંચો
Vivek Jakhotra
પિયોર સનીયું ખાતર
6/7 ટોલી જેટલું
...વધુ વાંચો
Vishalbhai Joshi
Gopal
આ ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Gopal Vijani
ભેંસ વેચવાની છે
અઢી મહિના ની વિયાણલ ત્રણ ત્રણ લિટર દૂધ પરું મારી ગયેલું ખોળ ઉપર દોવા દે છે
...વધુ વાંચો
Jabir Sida
ભેંસ વેચવાની છે
બીજું બે પાંચ દીની કાસી છે
...વધુ વાંચો
Arvin Ahir Kndoriya
લિલી જુવાર વેચવાની છે
ઊભી વેચવાની છે નીણ પણ વેચવાની છે નીણ ના ભાવ માં ફેરફાર થાશે આ ભાવ ઊભી નો છે
...વધુ વાંચો
Natha Bhai જાડેજા
ભેસ વેચવા ની છે
10 દિવસ ની વયાણલ
...વધુ વાંચો
Nilas Goraniya
ભેસ વેચવાની છે
એક મહીના ની વીયાણેલ છે 5,5 લિટર દૂધ આવે નીસે પાડો મેરીને દોવાની બધી જવાબદારી કીમત મા ફેરફાર થઈ જાહે
...વધુ વાંચો
Mayur Rabari
ગામ રાજપરા
તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા
...વધુ વાંચો
Harsukh Saranya
જાફરાબાદી પાડો વેચવાનો છે
જાફરાબાદી પાડો વેચવાનો છે ઉંમર અઢી વર્ષનો છે કિંમત 35, હજાર છે સાટામાં ખડાઈ હોય તો ચાલે
...વધુ વાંચો
Rahul Sisodiya
kadelu
9016081664
...વધુ વાંચો
Osaman Ghugha
ભેંસ વેશવાની છે
2. વેતર. 5. 7. ની. કાશી. 7. 7,5. લીટર દૂધ.
...વધુ વાંચો
Jaydip Galchar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ