ફાયબર ના સળિયા ઝટકા માટે
ઝટકા મશિન માં ખેતર ફરતે તાર બાંધવા માટે ના ફાયબર જેવા મત્રિયલ ના સળીયા અમારી પાસે મળશે
12mm, 5ફૂટ ના સળીયા , - હાજર સ્ટોક
14mm, 4ફૂટ ના સળિયા , - હાજર સ્ટોક
16mm, 4ફૂટ ના સળિયા ,
20mm, 4ફ્રુટ ના સળિયા,
આ બધા સળિયા 4ફૂટ, 5ફુટ, 6ફૂટ, 7 ફૂટ , 8 ફૂટ સુઘી મળી જશે.
કોલકી , ઉપલેટા - 363330
મો. 7041822221 ધવલ ભાઈ
મો. 9724521362 સંજય ભાઇ
...વધુ વાંચો
ધવલ માણસુરીયા