Sanjay Bharai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર લાલ ગાય વેચવાની છે ગાભણછે સાત દિવસ વાર છે બીજું વેતર આગલાં વેતર માં સાત સાત લિટર દૂધ હતું દોવામા સોજી છે સારૂં કવોલિટીનનુ બીજદાન કરેલું છે ઉંચાઈ લંબાઈ વાળી છે