2 બન્ની ભેંસ વેચવાની છે
2 બન્ની ભેંસ વેચવાની છે બંને ને બીજદાન થય ગયેલ છે
2 મહિના જેવું થયું બીજ દાન કરું
3 3 લીટર જેવું દૂધ આવે બંને ને
શિંગ્લા કાપેલા ની નીસે પાડી છે
અને બીજીની નિસે પાડો છે
1 ની કિંમત 50000
બંને સારી બ્રીડ ના છે
અને રૂબરૂ જોવા મળશે વિડિયો મોકલ વામાં નય આવે
જોયા પસી થોડો ફેરફાર થય જસે
...વધુ વાંચો
સિદ્ધાર્થ બારીયા