જેઠાભાઈ પોપાણીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
32 વીઘા જમીન ત્રીજા ભાગે આપવાની છે
શિયાળો ઉનાળો ચોમાસુ ફૂલ પાણી ત્રણ મોસમ થાય તેવું છે
ત્રણ લાઈટ કનેક્શન રહેવાની ફૂલ સગવડ 245 ટ્રેક્ટર તથા બધા ઓજાર તથા સનેડો બધા ઓજાર ટ્રેક્ટરનો એવી ડ્રાઇવર હોવો જોઈએ
જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર
ગામ રબારીકા પાદરમાં વાળી
મારું નામ પો પાણીયા જેઠાભાઇ આહીર
જે કોઈને ગણતરી હોય તે કેજો
ઓળવાનું કરવા ટાઈમે આવવું પડે જય દ્વારકાધીશ