લિકવીપ્લીમ “ઓર્ગેનિક પ્રવાહી ખાત”
🌱 લિકવીપ્લીમ “LIQUIPLIM” 🌱
(Liquid Organic Manure)
(ઓર્ગેનિક પ્રવાહી ખાતર)
ખેડૂતોનું સૌથી વધુ વિશ્વાસપાત્ર☘️🌿
લિકવીપ્લીમ એ ગોબરગેસની સ્લરી માંથી આથવણ(ફર્મન્ટેડ)ની ક્રિયા માંથી પસાર કરેલ પ્રવાહી ખાતર છે. લિકવીપ્લીમનો ઉપયોગ કરવાથી તે જમીન માં જરૂરી બધા જ પોષક તત્વો, માઈક્રો ન્યુટ્રીયંટ, સૂક્ષ્મ પોષકતત્વો, એમિનો એસિડ , એન્ઝાઈમ્સ, વૃદ્ધિ વર્ધકો, વગેરે પૂરું પડે છે, તેથી છોડની તંદુરસ્તી, રોગ પ્રતિકારકતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે .
🍀🌿લિકવીપ્લીમ ના ફાયદાઓ :
🪴પ્રવાહી ખાતરો છોડના મૂળ દ્ધારા ઝડપથી શોષાય છે કારણ કે તે પહેલેથી જ ઓગળેલા સ્વરૂપમાં છે. આનાથી છોડ દ્ધારા પોષક તત્વોનો ઝડપી શોષણ થાય છે, જે ખાસ કરીને ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન અથવા પોષક તત્વોની ઉણપને દૂર કરતી વખતે ફાયદાકારક બની શકે છે.
🪴સિંચાઈ પ્રણાલી, સ્પ્રેચર અથવા ટપક પ્રણાલીનો ઉપયોગ કરીને પ્રવાહી ખાતરો આખા ખેતરમાં અથવા બગીચામાં સરળતાથી અને સમાનરૂપે વિતરિત કરી શકાય છે. આ એકસમાન એપ્લિકેશન એ સુનિશ્વિત કરવામાં મદદ કરે છે કે તમામ છોડને સમાન પ્રમાણમાં પોષક તત્વો મળે છે.
🪴પાકને નુકસાનકારક એવા જંતુઓ, ફુગ અને બેકટેરિયાથી પાકને અટકાવે છે.
🪴ફળની ગુણવત્તા અને ચમકમાં સુધારો થશે.
🍀🌿મહત્વના મુદ્દાઓ :
🪴જો વપરાશ ૨૦ થી ૨૫ દિવસની વચ્ચે કરવામાં આવે તો પરિણામ સૌથી સંતોષકારક હોય છે.
🪴ઉપયોગ કરતા પહેલા સારી રીતે ખાતરને હલાવો અને પછી પાણી સાથે મિકસ કરો.
🪴જયારે તેને ટપક સિંચાઈ પદ્ધતિમાં આપવાનું હોય ત્યારે ૨૦૦ લિટરના ડ્રમમાં ૧૭૫ લિટર પાણીમાં ૨૫ લિટર લિકવીપ્લીમ ઉમેરો.
🍀🌿પ્રવાહી ખાતરને ઉપયોગ કરવાની રીત:
🪴રોકડ પાકો માટે (કપાસ, ઘઉં, બાજરો, જુવાર, બટાટા, ડુંગળી, ડાંગર, બધા જ શાકભાજી)
🪴પ્રતેક વીઘા દીઠ પ્રથમ ડોઝ વાવણીના ૧૫ દીવસ પછી ૫ લીટર અને બીજો ડોઝ વાવણીના ૬૦ થી ૬૫ દીવસની વચ્ચે ૬ લીટર.
🪴શેરડીના પાકમાં વિઘે દીઠ ૩ ડોઝ ૮-૮ લીટરના આપવામાં આવે છે જે ક્રમશ વાવણીના ૩૦ થી ૩૫ દીવસ, ૧૦૦ થી ૧૦૫ દીવસ અને ૧૭૦ થી ૧૮૦ દીવસ.
🪴બાગાયત પાકો માટે છોડ પ્રમાણે અલગ અલગ માપની ભલામણ કરાવામાં આવેલ છે.
🌳🌴🌳🌴🌳🌴🌳🌴
⭕🍀🌿વધું માહીતી માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરવા વિનંતી🌿🍀⭕
📲 નારણભાઈ જે. ખસિયા
+91 9909133490
📲 ભોપાભાઈ જે. ખસિયા
+91 9687226939
📲 ગૌરવભાઈ એન. ખસિયા
+91 6359147244
🌱શ્રેષ્ઠ ગુણવત્તા, સંપૂર્ણ માત્રા, ઉત્તમ પરિણામ 🌱
જય ગૌમાતા 🙏🏻🌿
...વધુ વાંચો
Gauravbhai Khasiya