ટોપ ગીર ખૂંટ ગાય ફેરવા માટે
શ્રી કલ્યાણી ગૌ શાળા (9023220054)
ગામ ચોટીલી વીડી TA માંગરોળ Ji જુનાગઢ
સારી ઓલાદ સુધારણા માટે ખૂંટ રાખેલ સે
તેના રીજલ્ટ ના ફોટા મૂકેલ સે બોવ સારા આવે સે
ખૂંટ ના માં બાપ ના ફોટા પણ મુકેલ સે માં નુ દૂધ 20+
બાપ શિવો રાજમોતી grediyano દીકરો
🚚 ખાસ નોધ કોઈ પણ ગો પ્રેમી ભાઈ ને ગાય લયને આવું હોયતો કોલ કરીને આવું
(ખૂંટ નિ ફી1100 રાખેલ સે )
(9023220054)
...વધુ વાંચો
Bharat Rabari