Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગાય વેચ વાની છે
Aryrajsinh Jadeja
Dec 03 '24 07:28 PM
ગાય વેચ વાની છે
Aryrajsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય સાવ સોજી છે દોવામા સાવ સોજી તાજી વયાણેલ છે 6 લીટર દુધ છે
₹ 25000
સ્થળ : સેવક ઘુણીયા,લાલપુર,જામનગર
View All
હોડકિ વેચવા ની સે
2 વરસ ની સે આખી કાળી સે ગીર હોડકી સે પારવા વારા ને આપવા ની સે લેવી હોય તો રૂબરૂ આવવું ફોટા કે વિડિયો મોકલ વામાં નય આવે 2500 કિંમત
...વધુ વાંચો
Arjun Rabari
7984992893
આ 3 ઓડકીયુ વેચવાની છે ગીર કોર્સ
...વધુ વાંચો
Gopal Gamara
ઝરસી ગાય
આ ગાય ના 9 મહિના થયા છે અને 7 લીટર દૂધ કરે છે. થોડાક દિવસ ની વાર સે.
...વધુ વાંચો
Prakash Vaghela
આવી વાછડી કોઈ પાસે વેચવું હોય તો
લેવાની છે
...વધુ વાંચો
Dalvir Lagariya
5 ગાયો દેવાની છે
કોય ને લેવાની હોય તો કેજો
...વધુ વાંચો
Raju Mori
orijanal gir gay vesavani se
biju vetar 12. 15.divas ni Kasi pela vetarma dudh .4.5 thi.5 hatu koijatno aab nathi javabdarithi aapvani se
...વધુ વાંચો
Bharat Bhai Pola Bhai Rathod
ગાય આપવાની છે
ગાય આપવાની છે વેતર 3 વ્યાસે દુધ. 5લીટર છે કિંમત રૂ 21000 મો. 9724383794
...વધુ વાંચો
Paresh Dangar
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય છે 2વેતર દૂધ 5 લીટર 8દિવસ થયા નીચે વાછડી ફૂલ જવાબદારી થી દેવા ની છે કોઈ પણ જાત ની હેબ નથી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
કમલેશભાઈ ઝાલા
એસપ
તીજીવેતર વીસ દીવસ કાસી આગલા વેતર માં છ લીટર દુધ
...વધુ વાંચો
Danabhai Gohil
2 ગીર ગાય વેચવાની છે
2 ગીર ગાય વેચવાની છે હોડકી આઠમો મહિનો ગાભણ છે એની કિંમત 45 હજાર છે ગાય પાંચમો મહિનો ગાભણ છે ગાયની કિંમત 25 હજાર છે લેવી હોય તો જ ફોન કરો અણી કાઢવા ફોન ન કરવો
...વધુ વાંચો
Rahul Sisodiya
એક મહિનાની વેણલ નીચે વાસળી
એક મહિનાની વિયાણલ નીચે વાસળી
...વધુ વાંચો
Amit Chavda
hf ક્રોસ
ત્રીજું વેતર ગાભની સે. 10 દીવસ ની કાશી સે. સાવ હોજી સે. ફોટા વિડિયો મોકલવામાં નય આવે.
...વધુ વાંચો
Jatin Vadher
ગાય વેચવાની છે, વીયાણેલ છે,
સાવ સોજી, કોઈ પણ દોય શકે, દોઢ મહિના ની વીયાણલ છે, વાછડી સાથે છે, ખંભાળિયા, મો, નં, 9924789249
...વધુ વાંચો
Markhibhai Der
આ ગાય વેચવાની છે.
આ ગાય વેચવાની છે.ચોથા વેતર માં છે.ગાય ગાભણ છે. સુખી રાખે ત્યાં દેવાની છે.ગીર ગાય છે.ગાય સાવ સોજી છે. મો 9726117046 .
...વધુ વાંચો
પ્રિયેશ મોઢવાડીયા
રીજવન. ભાઈ
9726999211
...વધુ વાંચો
Rijvanbhai Bapodara
બે વાછડી એક શિંગડા વાળી એક બોડી
એક ગાય ત્રણે ભેગી દેવાની છે
...વધુ વાંચો
Fizan Lakhani
5 ગીર હોડકી વેચવાની છે
5 ગીર હોડકી વેચવાની છે 2 ગીર હીડકી ની ઉંમર બે બે વર્ષની છે બે ગીર હોડકી ની ઉંમર અઢી અઢી વર્ષની છે એક દસ મહિનાની છે 5 ઢોર ની 55 હજાર માં દેવાના છે તાત્કાલિક વેચવાના છે લેવા હોય તો ફોન કરો 9978839015 ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
વાશડીવેશવાનીછે
વાશડી વેચવાની છે કાનજી ભાઈ ચાવડા મો 6353973501 ગામ નીમધરા ગીર
...વધુ વાંચો
મુળુ ભાઈ ચોપડા
gir gay
6 Ltr dudha 3 vetar niche vachhdi Che
...વધુ વાંચો
Mitesh Solanki
વાછડી
૭ દિવસ ની વાર ટ
...વધુ વાંચો
Kishan Sakhad
ગાય આપી દેવાની છે
સાવ સોજી ને બીજું વેતર વિયની છે 5 લીટર દૂધ છે ને ફૂલ જવાબદારી વારી છે
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
ખૂટ વેચવાનો છે
ગીર ખૂટ વેચવાનો છે
...વધુ વાંચો
Bharatsinh Sisodiya
અસલ સોન કપીલી ટોટલ જવાબદારી.થી
વેચવાની છે વીસ દીવસ વાર સે વેતર બે 40 હજાર કીમત
...વધુ વાંચો
Vijay હુદા
hf gay vesvani che
2મહીના ની વયાનલ 7 લીટર દુધ વાસરુ નથી સાવ સોજી સાટા મા ભેસ હાલે
...વધુ વાંચો
Ram Bhai Maher
Gay veshvani se
Milk 7 Gabbing se 8 no Mahi no Sav soju we
...વધુ વાંચો
Arpit Balao
વેસવાનીસે
વેસવાનીસે
...વધુ વાંચો
ગોવિંદ ભાઈ પરમાર
ગામ સિંધાવદર. અનલગઢ
જર્સી ગાય વેચવાની છે ત્રીજું વેતર છે નવ મોં મહીનો ચાલે છે નવમા મહિનાના 10 દિવસ થયા છે
...વધુ વાંચો
Divyesh Parmar
નાની midium ઊંચાઈ ઘર માટે
નાની ઘર માટે મિદિયમ ઊંચાઈ 1 વેતર 8 મહિના ઘાભની ઘર માટે એકદમ સરસ દેશી ગાય
...વધુ વાંચો
Mayur Bhadarka
ગાય વેચવાની છે
* 3 વેતર * ૮/૧૦ દિવસ ની વાર છે * ૯/૧૦ લીટર દૂધ છે * 45,000 માં ઓછા લેવાના નથી * મોબાઈલ નંબર : ૯૦૯૯૩૩૫૩૮૭ પર કોલ કરવો (ડેર રાજુભાઈ)
...વધુ વાંચો
Der Nikunj
7096795668
વાશળી..વેશવાનીછે
...વધુ વાંચો
Lakhaman Bhutiya
6 મહિના ગાભણી છે
કાબરી ગીર ગાય છે સારા વેલાની છે
...વધુ વાંચો
Jogidas Kagda
,Anil odedra
ગાય વૅસવાની સૅ 4 વૅતર વીયાસૅ 15 દીવસમા
...વધુ વાંચો
Anil Odedara
હા
દૅવાનીછૅજૉટી
...વધુ વાંચો
Mayur Sinh Mori
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે
...વધુ વાંચો
હિતેશ વડાલીયા
vasadiyu apava ni se
3 vasadi ને 1 vasado એમાં એક vasadi થાય ગય રાજમોતી ના ખુટ થી 8 તારીખે થાય ગય ગોરી vasadi ભૂરી vasadi એક વાર ગરમી આવી 10 તારીખે એને બીજદાન નથી કરવિયું બીજી માહિતી માટે call karo ke message karo
...વધુ વાંચો
Ahir Bhola
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પહેલું વેતર ત્રણ ત્રણ લિટર દૂધ નીચે વાસળી
...વધુ વાંચો
Pradip સિસોદિયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તાજી વિયાણલ છે દુધ 4લીટર કરે
...વધુ વાંચો
જયેશ લીલા ઓડેદરા
ગાય વેચવાની છે
૩ વેતરમાં છે ૭ લિટર દુધ એક ટકનુ
...વધુ વાંચો
Manishbhai Odedara
ગાય વેચવાની છે
ગાય નું બીજુ વેતર છે
...વધુ વાંચો
Yashrajsinh Vala
1 mahina na viyase
gay veshva ni che 6 liter dudh che javab dari thi Deva ni che
...વધુ વાંચો
Ashok Bathvar
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ત્રીજું વેતર વિહાવાની છે આઠ થી દસ દિવસ વી આઈ જશે ધણખૂટથી ફરેલી છે પાંચ થી છ લીટર દૂધ છે ટકનું સ્વભાવમાં સોજી છે ગમે તે દોરી શકે છે બે જણા પણ દોરી શકે છે ફેટ વારી ગાય છે ભાવમાં થોડોક ફેરફાર થશે મંદિરની ગાય છે એકદમ સોજી છે
...વધુ વાંચો
Nilesh Gosai
ગાય બેસવાની છે
વેતર ૩ નીચે વાંસળી છે દુધ 5 લીટર 1 દીવસ થયો વીરાણી એનો
...વધુ વાંચો
Naga Bhai Naghera
ગાય વેચવાની છે
વેતર ત્રીજું દૂધ. 7 લીટર 1 મહિનાની કાસી મો.6351867778 આનંબર મા કોલ કરવૉ
...વધુ વાંચો
Bhavesh Jadav
ગાય વેચવાની છે.
સાડા સાત મહીના ગાભણી. બે વેતર વીહાયેલ. ત્રીજુ વેતર વીહાશે.
...વધુ વાંચો
Gautam Patel
હોળકી
લિલ્ડી હોડકિ.૧વર્ષની.છે.
...વધુ વાંચો
ભાવેશ રાડા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 30 હજાર કીમત 5લીટર દુધ આઠ દિવસ ની વયાણેલ છે
...વધુ વાંચો
Sidhdharaj Jebaliya
ગાય વેચવાની છે
ગામ:ધ્રાફા તા.જામજોધપુર ગાય વેચવાની છે બિજુ વેતર છે વિહાવાની ૧૫ દિવસ ની વાર છે ૪ લિટર દૂધ એક ટાઇમ નું
...વધુ વાંચો
Priyarajsinh Jadeja
ગીર હોડકી
વેચાવ છે
...વધુ વાંચો
ભગીરથસિહ વાળા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ