Shyam Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે.
લંબાઇ પુરી.
૪ થુ વેતર વ્યાસે.
૧૫ દિવસ ની વાર છે.
ગયા વેતર માં ૭ - ૮ લિટર દૂધ હતું.
કિંમત - એક લાખ રૂપિયા.
આંચર માં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી.ચારેય આંચર માંથી એક સરખું દુઘ આવે છે.