મનસુખભાઈ વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાય વિયાણી છે ચાર પાંચ દિવસ થયા એક ગાય આઠ દસ દિવસમાં વ્યાયામ છે ત્રણે ગાયું સાવ સોજી છે લેવાની હોય તો જ ફોન કરજો બંને ગાયને નીચે વાછડી છે ત્રણેની કિંમત 45000 રૂપિયા છે