ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તીજુ વેતર 25 થી 30 દિવસની કાચી બીજા વેતાળ 14 થી 15 લીટર દૂધ હતું દિવસનું ફોટા વિડિયો નાખવા માટે આ નંબર ઉપર મેસેજ કરો 9904497820 કિંમતમાં બહુ આઘું પાસું નહીં થાય બધું વાંચીને ફોન કરવો અણી કાઢવા માટે ફોન કરવો નહીં
...વધુ વાંચો
Vijay Makwana