Balu Karmata ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસો વેચવાની છે એક બે મહિનાની વીણેલી છે એક ત્રણ મહિનાની વીણેલી છે એકની નીચે ચાર લીટર દૂધ છે એકની નીચે ત્રણ લિટર દૂધ છે કિંમત ₹1,30,000 બંનેની રાખેલી છે