Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
ગાય વેસવાની સે
Previous
Next
Keshu Keshvala
Apr 04 '25 08:39 AM
ગાય વેસવાની સે
Keshu Keshvala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાત મહીનાની 15દીવસ થયા
₹ 13000
સ્થળ : એરડા,પોરબંદર
View All
હોળકી
3.5વષૅ
...વધુ વાંચો
રજૂ કોડિયતર
ગાયો આપવા ની છે
શ્રી મારુતિ ગૌ સેવા સમાજ બાંટવા ની ગાયો બે આપવાની છે પેલા વેતરમા છે
...વધુ વાંચો
Devabhai Nakum
ગીર વાછડીઓ વેચાવ
સારી નસલ ની ગીર વાછડીઓ વેચાવ છે. અઢી થી ત્રણ વર્ષ ની ઉમર. ગાભણી નથી. લાલ વાછડીઓ ના 10000. અને લીલડી કાબરી ના 15000.
...વધુ વાંચો
Rajbha Vank
ગાય
પેલું વેતર ચાર પાંચ દિવસની કાચી
...વધુ વાંચો
Udesinh Sisodiya
દેશી વાસણો ખૂટ
કાબરો બેં વર્ષ
...વધુ વાંચો
Champakbhai Domadiyao
ગાય વેચવાની છે
3 વેતર છે 7 8 દિવસ ની વાર છે 7 લિટર દૂધ
...વધુ વાંચો
Narendra Gambhir
જર્સી
પેલું વેતર દૂધ 5 લીટર નીચે વાસડી દોઢ મહિના ની વિયાલ
...વધુ વાંચો
Vishal Soriya
holki aapvali se
26 mhinani
...વધુ વાંચો
પુજા ભાઈ ડેર
ગીર ગાય વેચવાની
તાજી વિયાણેલી 35,000 કિંમત એકદમ પૂર્તિ થાય એવી જગ્યા ઉપર આપવાની
...વધુ વાંચો
આવડા મોરી
વાસડી વેસવાની સે ગિર
ગિર વાસડી સે 1.5 વરસ ની સે
...વધુ વાંચો
Prakash Bamaniya
ગાય વેચવાની છે
ગાય પેલા વેતર માં છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Natha Karavadra
6355507872
63555507872
...વધુ વાંચો
Khoda Vala
gay vesva ni se
2 vetar se
...વધુ વાંચો
Avadabhai Modgvadiya
ગીર વાસળી
ગીર વાસળી જોઈએ છે પારવા લેવી છે ફીમાં લેવી છે ફીમાં દેવાની હોય તો મેસેજ કરજો
...વધુ વાંચો
Sanjay Khint
7043913831
ગાય વેચવાની છે દૂધ 1.5 લીટર મો.7043913831
...વધુ વાંચો
Ram Rabari
ઞાય
2ઞાય વેશવાની છે એક દોવા દેય 2,5 3 litar દૂધ
...વધુ વાંચો
Navghan Odedara
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે છ મહિનાની વ્યાયામ નીચે વાછડી બેટાણા ત્રણ ત્રણ લીટર દૂધ બીજી એક દોઢ વરસની વાંસળી છે ત્રણેય ભેગી દેવાની છે
...વધુ વાંચો
Mahipat Sindhav
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજુ વેતર 1 મહિના ની વીયાણલ નીચે વાંચડી 5 5 લિટર દૂધ ફુલ જવાબદારી
...વધુ વાંચો
Popat Parmar
જર્સી ઓડકી વેચવાની છે
પેલું વેતર 10દિવસ ની કાચી કિમત 45000 whatsapp નંબર 9909306970
...વધુ વાંચો
Deep Patel
gay
hodki 2.5 varas ni gir hodki vechvani 6
...વધુ વાંચો
Jagamal Bharvadiya
ગીર ગાય વેચવાની છે
ત્રીજું વેતર ,હાલ માં 2 લીટર દૂધ ,6 મહિના ની ગાભણ,સાવ સોજી, ફૂલ જવાબદારી થી દેવાની છે .
...વધુ વાંચો
Denis Mavani
ગાય
બીજું વૅતર
...વધુ વાંચો
Kana Ahir
8200089962
ગાય વિયાણલ બે દિવસ થિયા ૭લિટર દુધ
...વધુ વાંચો
Arjun ભરવાડ
ગાય વેચવાની છે બીજું વેતર
20 દિવસ ની વ્યાણલ છે 7 લીટર દૂધ આપે છે
...વધુ વાંચો
અજય કરમટા
હોડકી વેચવાની છે
8320005357
...વધુ વાંચો
Ghanshyamsihm Chudasama
પેલા વેતર માં
સાવ સોજી ગાય 1 મહિની કાચી લેવી હોય તો ફોન કરવો કિંમત માં જરાક ફેર થશે
...વધુ વાંચો
Umed Veshara
ગાય બેસવાની છે
૪વેતર છે
...વધુ વાંચો
પરબત રબારી
hf વાછરડી વેચવાની છે
શારા વેલાની છે તેની માં નું એક ટાઇમ નુ છ લિટર હતું 6352623292
...વધુ વાંચો
Ram Nandaniya
ગાંય વેશ વાની સે
4.5 લીટર દૂધ સાવ સોજી સે 15 દિવસ ની વ્યાયેલ સે વસડો સે
...વધુ વાંચો
Prakash Jadav
બે ગયો વેચવાની છે
બની ગયો એકમયનીધાભણ છે
...વધુ વાંચો
Ashok Rada
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર આઠ મહિના ગાભણ છે એક ટાઈમ નોઆગલા વેતરમાં દૂધ આઠ લીટર હતું.બીજદાન કરાવેલ છે .
...વધુ વાંચો
Avinash Parmar
ગીર ગાય ઓરીઝનલ
Original ગીર ગાય બે આચળ દુજતા 3/૩ લીટર છે તાજી વયાણેલી ગાય
...વધુ વાંચો
મનુભાઇ જીઝાળા આહિર
વેચવાની છે
બીજું વેતર વીયાય એમ છે પાચ છ દિવસ ની વાર છે 6+6 દુધ છે દોવા મા સોજી છે ઓરીજનલ ગીર હોડકી છે લેવી હોય એને જ ફોન કરવો
...વધુ વાંચો
Rohit Rabari
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વીહા ણીછે વાંસળી બીજું વેતર 6, લીટર ધોરાજી મોટી પરબડી
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
વેચવાની છે
બીજું વેતર વીયાય એમ છે ચાર પાંચ દિવસ મા વીયાસે સોજી ફુલ છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ashish Katara
આ હોળકિ વેચવાની છે હાવ હોજી છે
કાબ્રિ હોળકિ વેચવાની છે સુખમાં જાય ત્યાં
...વધુ વાંચો
Vikramsinh Sindhav
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 3 ત્રીજું વેતર 8 .10 વાર છે 7 લીટર દૂધ હતું આગલા વેતર માં સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Ketan Kotadiya
gir gay
gir gay 8 mahina gabhan
...વધુ વાંચો
Pankaj Vaza
hf ગાય વેચવાની છે
5મહિનાની વ્યાનેલ સે નીસે વાસડો સે 5લીટર દૂધ
...વધુ વાંચો
Mahendra Jadav
gay vechvani se
2 just vetar 2 mahina viyani
...વધુ વાંચો
Rajesh Nagdakiya
ગાય
ગાય હોડકી છે સાડા પાંચ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Harsukh Gajera
ગાય વેચવાની છે તાજીછે
દૂધ 4 છે કાલેવીયાણી
...વધુ વાંચો
Surpalsinh Jadeja
ગાયવેચવાનીછે4થુવેતર
ગાયવેચવાનીછે4થુવેતર20દીવસનીવીયાણેલહેઠેવાછડીછે2ટા,ઈમનુપાચપાચલીટરદુધછે12000હજારહજાર
...વધુ વાંચો
નોધણ ઓડેદરા
ગાય વેચવાનિ
ગિર ગાય છે ચાર વેતર નિ છે
...વધુ વાંચો
Haresh Borad
ગીર વોડકી વેચવાની છે
ગાય ગીર વોડકી વેચવાની છે ગાભણ ૪થો મહિનો હાલે પુષ્કર નો ડોઝ મુકાવેલ છે હાવ હોજી લેવાની હોય તો જ ફોન કરવો ખોટી હણી કાઢવી નય કીમત ૪૫ નોર્મલ ફેરફાર થાય
...વધુ વાંચો
Jesing Vala
ગાય
દોવમાં સાવ સોજી 5 દિવસ ની વ્યાનેલ નીસે વસડો
...વધુ વાંચો
Manish Ahir
ગાય
એક દોવા દેય એક ને ૨૦ દિવસ ની વાર છે. બેય ગાય આપવાની છે. બેય ગાય સોજી છે.
...વધુ વાંચો
Bhargav Nandaniya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે આઠ મહિના ગાભણ છે આઠ લીટર દુધ ત્રીજુ વેતર
...વધુ વાંચો
Kamariya Arjan
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ