Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
2 વરસ નો પડો
Previous
Next
Prakash Rajput
Apr 04 '25 01:11 PM
2 વરસ નો પડો
Prakash Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડો વેચવા નો છે
₹ 20000
સ્થળ : ચોટીલીવીડી,માંગરોળ,જુનાગઢ
View All
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ છ મહિના ની ગાભણી છે બીજુ વેંતર છે
...વધુ વાંચો
Arjun Mori
pado
vechava no che
...વધુ વાંચો
Anas Kalvat
ભેંસ
4 મહીના ઘાભણછે બિજુવેતર છે
...વધુ વાંચો
Bhikhubhai Patat
પાડૉ
હઢી વરશનૉ
...વધુ વાંચો
જગદિશ કરમૂર
તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ
ભેંસ વેચવાની છે 20 દિવસની કાશી છે વેતર બીજું ફુલ જવાબદારી
...વધુ વાંચો
Parkash Chavda
ભેંસો લેવાની છે
ગાભણી દુજણી ભેંસ અથવા દાવ પાડો હોયતો ફોન કરજો અથવા પારેઠ હોયતો ફોન કરજો ખડેલુ હોયતો કેજો
...વધુ વાંચો
Karan Vaghela
ભેસ
6 મહિના ગાભ 4 વેતર ફુલ જવાબદારી
...વધુ વાંચો
Kaushik Gohil
પાડો મો6351633694
વેચવાનો છે
...વધુ વાંચો
નાથા હૂણ
ભેંસ વેચવા ની છે
3 જુ વેતર ૮ લીટર દૂધ 20 દિવસ ની કાચી કિંમત ૧ લાખ ૫ હજાર 9913380011
...વધુ વાંચો
Paghadal Bhavesh Bhai
પાડો વેશવાનોછે
પાડો વેશવાનોછે ફુલ ગેરનટીથિ સાડે પાટો હાલૈ
...વધુ વાંચો
Manish Ulava
ભેસ વેશવાનિ શે
એક મહિના નિ કાશિ આહ આશર નિ જવાબ દારિ બિજુ વેતર
...વધુ વાંચો
Bavesh Mathasurya
2 મહિના ગાભ છે.
ચારો નથી એટલે ભેંસ વેચવાની છે. 2 મહિના ગાભ છે. ગામ. સવની
...વધુ વાંચો
Arjan Dodiya
પેલા વેતર ખડેલી વેંચવાની છે ઊંચાઈ
લંબાઈ પુરી છે છ મહિનાની વિયાણીલીછે અટાણે એકટાણુ દોવાદીયે છે અઢી થી તનલીટર દૂધ છે પાછીથયગય એને એકમહીનોને ચારદિવશ થયા કીમત 75 હજાર છે કોઈ તાજો વિયાણીભેશચાલે સાટામા મો 9998594417
...વધુ વાંચો
Rafik Kanteliya
khadelu
1 vetar nu se kimat se. 85000
...વધુ વાંચો
Pravin Jogal
ભેંસ લેવાનીસે પૂરે પૂરી જવાબદારી વારી લેવાની સે
સારી જાફરાબાદી ભેંસ લેવાની સે કિંમત વારી 151 000 સુદિ 5 દિવશ ની કાચી કા 5 દિવસ ની વ્યાનલ લેવાની શી કોઈ પાસે હોયતો આ નંબર માં વીડીયો મોકલવો 9727188060
...વધુ વાંચો
Hemat Ahir
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે 1:45 વરસનો છે લેવો હોય તો જ ફોન કરજો
...વધુ વાંચો
Jesing Jadav
જુવારનું બિયારણ વેચવાનું છે
ખાતરી બંધ એકદમ મીઠું
...વધુ વાંચો
Arvind Sagar
પાલો
માડવિનો પાલો વેચવાનોછે
...વધુ વાંચો
Kuldip Kesur
ભેંસ વેચવાની છે
બીજી વેતર વયાણી વીસ દિવસ ની વયાણેલ છ છ લીટર દૂધ પાડી ઉપર દોવાદેય લંબાઇ ઉચાય સારી ફુલ જવાબદારી ફિક્સ કિંમત 77000
...વધુ વાંચો
Dalubhai Sindhav
ભેસ વેચવા
ભેસ વેચવા ની 25 દિવસ ની કાચી
...વધુ વાંચો
Karsan Gheliya
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે સાડા 7 મહિના ની ગાભણ સાવ સોજી બધી જવાબદારી...
...વધુ વાંચો
Ravi Varu
ઘી
ભેંશ નુ ચોખ્ખું ઘી જેટલું જોતું હોય એટલું મળશે.
...વધુ વાંચો
Nilesh Solanki
તારીખે સોમનાથ
9824455532
...વધુ વાંચો
Aravind Solanki
દુધ4
9978203932
...વધુ વાંચો
જગદીશ ઓડેદરા
Pado Vechva no che
2 thi 2.5 varas no che
...વધુ વાંચો
Abdul Rahman
આ ખડેલ વેચવાની છે
છઠ્ઠો સાતમો મહિનો ચાલે કોઈ જાતનો વાંધો નથી ખોટા ફોન કે મેસેજ કરવાની વિડીયો મોકલવામાં આવશે નહીં રૂબરૂ મુલાકાત કરો
...વધુ વાંચો
Dhaval Sarikhada
ભેંસ
ભેંસ વેચવાની 4 વેતર ની 20,25 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Devshi Jogal
પાડો વેચવા નો છે
4 દાતે છે જવાદારી
...વધુ વાંચો
Pravin Lagariya
પેલું વેતર ભેંસ વેચવાની છે
અઢી મહિના ની વિયાણેલ દોવામા સાવ સોજી પ પ લિટર દૂધ છે
...વધુ વાંચો
Vijay Chopda
ભેંસ વેચવાની છે
વેતર 1 દૂધ 4 લીટર 26 દિવસની વિયાડેલ
...વધુ વાંચો
Shakti Sinh Jadeja
પેલુ વેતર ખડેલુ 9998384358
10 દિવશ ની કાચી 9998384358
...વધુ વાંચો
Hitesh Karmur
આ પાડો વેચવાનો છે
આ પાડો વેચવાનો છે પેલો વાડો જેને લેવાનો હોય એ જ ફોન કરે ખોટા ફોન કે મેસેજ કરવા નહીં
...વધુ વાંચો
આલરવ રવશી
ભેંશ વેચવાની છે.
૩ વેતર ૫ મહીનાની ગાભણી ૨-૨ લિટર દૂધ બેય ટાણા દોવા દે છે. સાવ સોજી છે.તમામ જવાબદારી.
...વધુ વાંચો
દેવશી કનારા
ભેંસ લેવાની છે
વ્યાજન મા બગડેલી અથવા તાજી વ્યાણેલ મા દુધ ન હોય એવી હોય તો કીંમત સાથે ફોટા વિડીયો મોકલવા
...વધુ વાંચો
Parag Chhelana
2 બેવરછની
વેસવાની
...વધુ વાંચો
રાજો મેધાણી
પાટો વેચવા નો છે
આ પાટો વેચવા નો અઢી વર્ષ નો છે લેવો હોય તો ફોન કરવો
...વધુ વાંચો
Mahendra Manduriya
ખડેલી
ખડેલી વેસવાની સે પારેટ સે 4 મહિના ગાભ 4 લીટર દૂધ
...વધુ વાંચો
કરણ ભાઈ મેર
6352771057
બીજું વેતર વ્યાસે બે મહિના ની વાર સે
...વધુ વાંચો
Bijraj Sumaet
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ખડૅલી વેચવાની છે
ખડૅલીવેચવાની છે ચાર મહિનાની ગામની જવાબદારી ચેક કરવાની છૂટ કિંમત 90,000
...વધુ વાંચો
ભરત Ulva
વેચવાની સે ૪વેતર વિયણેલ સે
ભેંશ થાલી છે આચાર પેટ ની જવાબદારી
...વધુ વાંચો
Ketan Odedra
ભેસ
9601420182પેલુ વેતર ખડેલી વેચવાની છે નીચે પાડી છે ઍક મહિનાની વીયાણી
...વધુ વાંચો
Paresh Nandaniya
ભેંશ વેચવાની છે
નવ મોં મહીનો ચાલે છે ત્રીજુ વેતર છે
...વધુ વાંચો
Krupal Ahir
ભેંસ
બીજું વેતર .સાતમો મહિનાની ગાભણ.
...વધુ વાંચો
Samat Ahir
ભેંસ
8 દી મા વીયાસે 3 જુ વેતર
...વધુ વાંચો
Gigabhai Odedara
બે. વેચવાની. છે
એક. પેલુ. વેતર. તન લીટર દુધ. એક. તન. વેતર. સાડા. તન લીટર. દુધ ચાદરીમા
...વધુ વાંચો
Bodu Mandhra
ભેંશ વેચવાનીછે
15 પંદર દિવસ ની વીયાણેલી છે નીચે પાડો છે દુધ ચાર ચાર લીટર આવે છે
...વધુ વાંચો
શુરેસ ભારાઈ
ભેંશ વેચવા ની છે
ભેંશ શિગડે રૂપાળી છે ભેંશ ઘાભણી છે વ્યાવા મા ૧૦ દિવસ ની વાર છે જો તમારે ભેંશ લેવા ની હોય તો જલ્દી ફોન કરો.
...વધુ વાંચો
Naranbhai Ambaliya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ