Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
Rohit Bhai 6354616803
Previous
Next
રોહીત ધોરિયા
Apr 04 '25 05:39 PM
Rohit Bhai 6354616803
રોહીત ધોરિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેસી ગાય વેસવાની છે 20 દિવસ ની ખાંસી વેતર 3
₹ 20000
સ્થળ : હાથસણી,વિંછીયા,રાજકોટ
View All
ગાય વેચવાની છે
ગોરી ગાય છે વ્યાણી તેને આઠ દિવસ થયા છે નીચે વાછરડો છે થાનીયાણા ગૌ શાળા મહેરબાની કરીને ફોનમાં કિંમત કરાવવી નહીં રૂબરૂ જોઈને પછી કિંમત થાશે
...વધુ વાંચો
Kishorbhai Vachhani
ગાય વેચવાની છે
ગાય પેલા વેતર માં છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Natha Karavadra
વેચવાનિ
૧ મહિનાની વેયાણેલ મફત દેવાની છે સોનકપિલા
...વધુ વાંચો
Nitin Ahir
ગીર ગાય
2 વેતર 10 દીવસ ની વાયગલ નીચે વાછડૉ દુધ 5/5 લીટર
...વધુ વાંચો
Chavda Pravin Bhai
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર્યા છે આગલા વેતરમાં આઠ લીટર દૂધ આવતું પાંચ દિવસની કાચી છે
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
ગાય વેચવાની છે
બે ગીર ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક ગાય બીજું વેતર 15 દિવસની કાચી છે આગલા વેતરમાં છ થી સાત લીટર દૂધ હતું બીજી ગાય ત્રીજું વેતર ત્રણ થી ચાર દિવસ ની કાચી છે આગલા વેતરમાં છ છ લીટર દૂધ હતું બંને ગાયો સાવ સોજી છે શાંત સભાની છે ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લંબાઈ ઊંચાઈ ફુલ છે હાડગજાવાળી ગાયો છે બંને ગાયોને બીજદાન કરાવેલ છે બીજું વેતર ગાય ની કિંમત 45000 ત્રીજું વેતર ગાય ની કિંમત 32 000 લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
2 ગીર કાબરી વોડકી વેચવા ની છે
બે ગીર કાબરા વોડકા વેચવાના છે, બેય સારી ઓલાદ ના છે, બે વર્ષ ના છે ,બેય સાથેજ આપવાના છે, કિંમત 35000. mo 9913803299. આમાજ ફોન કરવો
...વધુ વાંચો
Sudhir Kher
ગીર ગાય વેચવાની છે
૮+૮ લીટર દૂધ છે સાવ સોજી છે આહ,આચરની ફુલ જવાબદારી
...વધુ વાંચો
Ghanshyam Butani
મહેન્દ્રા યુવરાજ 215 વેચવાનું છે
મુન્દ્રા યુવરાજ 215 વેચવાનું છે 2023 નું મોડલ છે વન ઓનર છેએમાં પાર્સિંગ પણ ચાલુ છે વીમો પણ ભરેલો છે 25 નું પાર્સિંગ છે સાથે દાંતી છે રાપનો પાટલો છે સાથે લેવલ કરવાનું પતરું છે ગોળ લૉઢીયો છે ગોળ લોઢીયા ની ઘોડી છે પાસે વી દાતા છે ઓટોમેટીક ઓરણી છે એવી માઢ છે નવલ ભારકો મેની ફોરવીલ ટોલી પણ નવી નવી છે બધા સાધનો અને ટોલી 2025 ના નવે નવા છે
...વધુ વાંચો
Tushar Chudasama
gay deshi vechavani chhe
gay deshi vechavani chhe 20 Divas ni var chhe
...વધુ વાંચો
મહેન્દ્ર સિંહ ભગવાનજી જાડેજા
દેશી ગાય વેચાવ છે
ત્રીજા વેતર ની ગાય છે
...વધુ વાંચો
Ashvin Zapda
એચબ ગાય વેચવાની છે
૨ વેતર ૨૦ .થી ૨૫ દિવસ ની કાચી સાવ સોજી
...વધુ વાંચો
Atul Bharwad
7દિવશ ની વિહાલ
હાલ સાડા સાત લીટર દૂધ નીચે વાંચડો બીજું વેતર કિંમત 60000
...વધુ વાંચો
Hansraj Khint
1 vetri odki vecha ni se
1 vetar viyase 15 divas di kachi se gir bleck
...વધુ વાંચો
Bharat Khatana
ગીર ગાય
ગીર ગાય 4 મહિનૉ ચાલુ ત્રણ આચણ કિંમત 75 હજાર
...વધુ વાંચો
Bhupendra Virpara
સોનાક્ષીની,અનેવાસરી,
9723172580,,,વેર,,,તીજુ
...વધુ વાંચો
જીવા ભાઇ ઘોષિયા
ગાય
ગીરહોડકી 2મહિનાગાભણીસાટામા.જરસીહાલે
...વધુ વાંચો
હરપાલ ગઢવી
9106635171
9106635171
...વધુ વાંચો
Bhagirath Kathi
આ ગાય વેચવાની છે પહેલું વેતર
નીચે વાસણો સાત સાત લીટર દૂધ ઉસાઈ લંબાઈ સારી દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Kano Mandir
અધબેહરી જર્સી ગાય દેવાની છે
પેલું વેતર વિયાયેલી છે અને વિયાની એને 3 મહિના થશે અને અત્યારે 5.5 લીટર જેટલું દૂધ કરે છે વિયાની ત્યારે 7 ઉપર હતું નીચે વાચડી છે અને પાછું બીજદાન આપેલું છે 1 મહિના જેવું થયું છે અને સાવ સોજી ગાય છે જવાબદારી થી દેવાની છે ભાવ ફિક્સ છે કોયે શરમાવવા નહીં
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
2 ગાય 2વાછડી એક વાછડો
બધી ગાયમાં 3-3.5 લીટર દૂધ આવે.2 ગાય થઈગય એને મહીનો થયો.ટોટલ જવાબદારી.
...વધુ વાંચો
Satish Odedara
ગૌશાળા માં ગોવાળ ની જરૂર છે
દોહન, વહિંદા, એક સમય નું વાઢવા નું . ગયો નો અનુભવી ગોવાળ જોઈએ છે . 9998932963,7405777707 . કેશરી ગીર ગૌ શાળા .
...વધુ વાંચો
સૌરભ પરમાર
દેશી ગાય વેચવાની છે
10 થી 12 દિવસની વાર છે
...વધુ વાંચો
Jignesh Rathod
ગાય વેચવાની છે
દેસી ગાય, વેતર -૧ લુ, ૬.૫ લીટર દૂધ છે ૧૦દિવસ થયા વ્યાની છે કિંમત -૫૦૦૦૦
...વધુ વાંચો
Nilesh Bagada
ગાય વેચવાની છે
ગાય ને 8 મહિનો ચાલુ છે પેલું વેતર છે
...વધુ વાંચો
Vishal Vainsh
એચ. એફ ગાય
3 લિટર દુધ 3 મહિના વિયાલ
...વધુ વાંચો
હરેશ બાભવા
ચિકાસા... તા. જી... પોરબંદર
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Karshanbhai Kuchhadiya
gay
gay vesvai che 10 divas ni var se vyava ma
...વધુ વાંચો
Vijay Parmar
ગીર ગાય
ગીર ગાય. વેચવાણી છે , 2 જુ વેતાર. ,8 દિવશ મા વ્યાનવાણી છે
...વધુ વાંચો
Ashwin Chandegara
ગાય વેચવાની છે
ત્રીજું વેતર વીસ દી પસી વ્યાછે ૬ લીટર દૂધ છે
...વધુ વાંચો
નાજા ભાઈ રબારી
હોળકી વેચવાની છે
હોળકી વેચવાની છે (૭) સાત મહીનાની ગાભણ છે
...વધુ વાંચો
Ashok Shingada
ગાય વેશવાની છે
ગાય વેશવાની છે 5લિટર દૂધ વેતર 3 મોં 6352107637 25 દિવસની કાચી છે
...વધુ વાંચો
Jetha Rabari
10 ગાયો એક સાથે દેવાની સે.
ગીર કોસ દસ એક સાથે દેવાની સે બધી સે બધી સારી ઓલાદ ની સે. અટાણે દિવસ નુ 140 દૂધ હાજર સે.એક ગાય ની કિંમત 45000 રાખેલ સે. ધંધુકા જોવા મળશે.
...વધુ વાંચો
Dipak Chaudhari
ગાય વેચવાની છે
ક્રોસ ની ગાય છે, ૩જુ વેતર, ૫દિવસ ની કાસી આગલા વેતર ૧૨લિટર દુધ હતુ
...વધુ વાંચો
Madhav Ahir
સુવર્ણ કપીલા ગાય વેચવાની છે
પ્યોર સુવર્ણ કપીલા ગાય વેચવાની છે કિંમત માં ફેરફાર નહી થાય કિંમત ફિકસ છે
...વધુ વાંચો
Khims Gadhavi
બે જર્સી ગાયો વેચવાની છે
બંને જર્સી ગાયો વેચવાની છે બાવરી ગા 10 દિની કાચી કાળી ઓળખીને સાડા છ સાત મહિના નો ગામ ગામ કંટોલિયા ગોંડલ ની બાજુમાં 9510501164
...વધુ વાંચો
કીસન વાધેલા
ગાય વેચવાની છે ત્રીજી વ્યાસે
મીનાદીની કાશી છે કાબરી ગાય ઓરીજનલ સાત-આઠ દૂધ 15 દિવસ થયા મૂકી દોવાની બીજદાન મોકલેલ છેસારુ ખોડફૉનનોકરતાફેરફારનયથાયજાજોવાસીનેફોનકરજો
...વધુ વાંચો
Uvaraj Sinthav
ગાયવેસવાનીછ
ગાયવેસવાનીછે ગાભણીછે સ શાડાશમહીનાનીગાભણીછે
...વધુ વાંચો
Uday Muchaiya
ગાય વેસવાની શે
15 દીવસ ની વાર સે સાવ સોજી પેલુવેતર
...વધુ વાંચો
વનરાજ જાડા
આ ગાય વેચાવાની છે
-આ ગાય સુખ માં દેવાની છે -4મહિના થયા વિહાણી તેના -1 મહિના ગાભણ -નીચે વાછરડી છે -3 લિટર દૂધ છે - સાવ સોજી છે
...વધુ વાંચો
Parth Patel
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે અને કિંમત ફેરફાર થઈ જાશે અને નીચે વાછડુ છે અને દુધ છ સાત લીટર છે તાજી વિયાલ આ ગાય છે
...વધુ વાંચો
Hardik Dangar
ગાય વેચવાની
બીજુ વેતર 1મહીના ની કાચી આગલા વેતર મા 8લીટર દુધ હતુ whatsapp નંબર 9909306970
...વધુ વાંચો
Deep Patel
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય ગાભણછે પહેલું વેતર ની હોળકી દસ દિવસ કાચી
...વધુ વાંચો
Sandip Bharai
0
0
...વધુ વાંચો
પ્રવિણ પરમાર
ગાય વેચવાની શે
1 વેતર 25દિવસ ની વાયાય ગયેલ 4 લીટર દૂધ
...વધુ વાંચો
Karshan Arajan Barad
hf ગાય વેચવાની છે
3 જું વેતર વિયની. 5. લીટર. દૂધ.
...વધુ વાંચો
Edris Sumra
ગાય
ગાય મા પાચ પાચ લીટર દુધ છે પદર દિવશ ની વિયાણેલછે
...વધુ વાંચો
Ahir Malde
હોડકીગીર
બેવરછનીછે બધુ વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ