Viren Galchar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
25 દિવસ ની વ્યાણેલી પારુ મરીગયું વ્યાની ત્યે 6.6 લીટર દુધ હ્તુ અત્યારે એક ટાણુ એન્જિક્સન મારવું પડે છે અને ચાર ચાર લીટર દુધ આવે છે રૂબરૂ જોય જવી ચોથુ વેતર હાડ ગજા વારી છે સાટા પણ ચાલે