નાથા મોઢવાડિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે બીજું વેતર બે મહિનાની ગાભણ છે એકદમ સોજી છે ગયા વેતરમાં દૂધ છ છ લીટર હતું ધોવા દેતી હોય એવી ગાય સામે સાટા પણ કરવાના છે સામે ગાય સારી હોવી જોઈએ સાટા પણ કરવાના છે અને વેચાતી પણ વેચવાની છે