કાળુ ભાઈ ચુડાસમા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે જાફરાબાદી ભેંસ છે.
૫/૬ દિવસ ની કાસી છે.
ફુલ જવાબદારી થી આપવાની છે.
૪ થુ વેતર વીયાવાની છે.
૮/૯ (આઠ થી નવ ) લીટર દૂધ છે.
કિંમત : ૧,૦૪૫૦૦૦ ( એક લાખ પીચતાલીશ હજાર )
નામ : કારૂભાઈ દેવાયતભાઈ ચુડાસમા
to : sangarsola. .ta: keshod. district : junagadh
ગામ: સાંગરસોલા તા: કેશોદ જી: જુનાગઢ
મોબાઈલ નંબર: ૯૯૭૮૭૦૯૨૩૦
: ૯૬૨૪૧૪૪૧૧૫