ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક બીજું વેતર હોટકી પાંચ થી છ દિવસની વાણેલ છે નીચે વાસડો છે બીજી ગાય ત્રીજું વેતર ત્રણ દીવસની વાણેલ છે નીચે વાસડો છે ત્રીજી ગાય ત્રીજું વેતર પાંચ દિવસની કાચી છે લંબાઈ ઊંચાઈ ફુલ છે
ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
20 22,000 સુધી થી ૩૦ હજારની કિંમતની ગાયો છે
નામ નાજા ભાઈ મો 8347173699
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Najabhai Bera