Himat Zala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફૂલ જવાબદારી વાળા બલધુ
કંપલિટ સાલું બલધુ ફોરા ભારી કામ માં હાંકી લેવાની સુટ નાના બાળક થી લય ને મોટા સુધી કોય ને પણ બાંધી સોડી લેવાના ફરી જાય કે વિખવી નાખે તો પાસા મૂકી ... કીમત બને બળધૂ નિ ખાલી 5 હજાર કાય પણ ફોલ્ટ હોય તો પાસા મૂકી જવાના