ખડેલી વેચવાની છે
પેલું વેતર વ્યાણી છે 20 દિવસ થયા વ્યાણી છે નીચે પાડો છે પારુ માથે દોવા દે છે ખાણ ઉપર દોવા દે
4....4... ચાર ચાર લીટર દૂધ છે બેય ટામ છે હાડ ગજે પુરી છે
તમામ જવાબદારી છે દોવા માં સાવ સોજી છે
પેટ આચર ની જવાબદારી બધી તમામ જવાબદારી છે
65 હજાર કિંમત
...વધુ વાંચો
ભોજા ચારણ