કબૂતર વેચવાના
કબૂતર વેચવાના છે ફુલ ઈંડા બચ્ચા કરે છે હાલ માં પાંચ ઈંડા છે અને બે બચ્ચાં છે અને સાવ સસ્તા માં આપી દેવા છે ૫૦૦ ની જોડી આપી દેવાની છે એમાં એક રૂપિયો ઓછો નય થાય અને રાજકોટ થી લઈ જાવા પડસે અને બધાં હારે આપવા છે ૩૫૦૦ માં બધા આપી દેવા છે આમાં એક રૂપિયો ઓછો નય થાય
...વધુ વાંચો
Meet Chavda