Junas Sanghar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોનાલીકા 18 mm મીની ટ્રેકટર વેચવાનું છે સાવ નવે નવું છે 18hp નો છે
2023 નો મોડલ છે 275 કલાક હાલેલું છે
શોરૂમ કડીસન છે. 100% ટાયર છે
ભેગા સાતી આપવાના છે
1 લોઢિયો (ચોરસ 80 ઈંચ નો ), 7 દાતી, 2 નાની મોટી રાપુ(40 ની અને 60 ની), 4 બેલી ની રાપું, 4 મોટા બલૂનીયા, 5 નાના બલૂનિયા