Kaushik Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક ૨ વર્ષ નો વાછઙો છે,
બીજો ૩ વર્ષ નો વાછઙો છે,
એક જ ગાય ના છે,
ઉતારેલા નથી.
સાવ સોજા છે,
ગૌશાળા વાડા સંપર્ક કરે,
કા તો ગામ ની અંદર વાડા ઉતાર કરવાનો હોય તે સંપર્ક કરે.
કિંમત કઇ પણ રાખેલી નથી.