હરેશ વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે પહેલું વેતર ખડેલી વિહાણી છે વિહાણી એને સાત થી આઠ દિવસ થયા છે ત્રણ થી સાડા ત્રણ લિટર દૂધ છે પ્યોર દેશી ખડેલી છે દોવામાં બહુ સોજી છે ઊંચાઈ લંબાઈ માં પૂરી છે ફુલ જવાબદારીથી આપવાની છે.