Jignesh Ram ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
• શું તમે દેશી ઘાણી નું તેલ કઢાવી જીવન જરૂરી ઉપયોગ મા અથવા વહેંચવા મા ઉપયોગ કરી સકો છો.
• અમે તમને આખી મગફળી, સફેદ તલ, કાળા તલ અને મગફળી ના બિયા ને દેશી ઘાણી થી તેલ કાઢી આપશું.
નોંધ : અમે તેલ વેચતા નથી આપે મગફળી, તલ અથવા મગફળી બીયા સાથે લઈ ને આવવા ના રહસે. સાથે તેલ ભરવા માટે ડબા ની પણ વ્યવસ્થા આપની રહેશે.
ગામ : વડવિયાળા
તાલુકો : ઉના - ગીર ગઢડા
જીલ્લો : ગીર સોમનાથ
આજે જ સંપર્ક કરો : 7990081136