બે ભેસો વેચવાની છે
બે ભેંસો વેચવાની છે પેલી ભેંસ દસ દિવસમાં વિયાય જશે અને બીજી ભેસ દોઢ મહિના કાઢશે બંને ભેસો ફૂલ જવાબદારી વારી છે બંને દેશોમાં સાત લીટર માથે દૂર છે જે કોઈપણને લેવી હોય તે જ ફોન કરે કરો, તો સવાલ એવો જવાબ આવશે અને નીચે આપેલ નંબર ઉપર જ ફોન કરવો 9724873049 આજ નંબર ઉપર ફોન કરવો whatsapp માં કે કોઈ બીજા નંબર ઉપર કોલ ન કરો ફક્ત આપેલ નંબર ઉપર ફોન કરવો
...વધુ વાંચો
Hamir Ahir