Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
કચ્છ (ભુજ)
થેશર વેચવાનો છે
Hitesh Manvar
Jan 07 '25 08:11 PM
થેશર વેચવાનો છે
Hitesh Manvar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડલ 2020-21
સ્થળ : રામવાવ,રાપર,કચ્છ (ભુજ)
View All
bajaj ni fukani veshvani se
sari kandishan se
...વધુ વાંચો
Kalpesh Makavana
બાલાજી થ્રેશર (BALAJI THRESHER)
સિંગલ તથા ડબલ એલિવેટર બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ 3 ફૂટ ડબલ એલિવેટર થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 3 ફૂટ નો ઓર . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ બાલાજી થ્રેશરના વિડીયો જોવા નીચેની યુટયુબ લીંક ઉપર ક્લિક કરો. https://goo.gl/dyRWGq
...વધુ વાંચો
Balaji Engineering
ઓરણી વેચવાની છે
યોગીરાજ ની
...વધુ વાંચો
Punit Chocha
thaser vechavanu che
jaynt nu che
...વધુ વાંચો
Darshan Maru
માડવયુ વેસવા નુ છે
j 22 નુ 12 વીઘા નો છે ફુલ વલ લીલવણી મા છે
...વધુ વાંચો
Nilesh Modhavadiya
જંગીર થેશર એને સનેડા માટે
જંગીર થેશર ઓરણી શ્રેડર મહીનદ્રા 275 ડી આઈ વિગેરે સનેડો
...વધુ વાંચો
Bharatbhai Vadher
ripar vechavani chhe
juvar vachavanu ripar vechavani chhe 6 fut nu ne 5 pata varu chhe
...વધુ વાંચો
Ronak Varu
બજાજ થ્રેસર
વેસવાનુછે બજાજ થ્રેસર ત્રણ કટર બધા સારણા
...વધુ વાંચો
જશુભાઈ રામ
માઠ વેચવા નો છે
લંબાય 90
...વધુ વાંચો
રમેશ સુવા
વેસવા નુ છે
થેસર જયંત ટોકરી મોડલ મગફડી સણા તુવેર અડદ મગ
...વધુ વાંચો
મહાવીર વાળા
ઘંટી વેચવાની છે 16 નો પથ્થર
ઘંટી વેચવાની છે 16 નો પથ્થર ચાલુ કન્ડીશન
...વધુ વાંચો
દેવાત સોલંકી
બળદ ગાડું
બળદ ગાડું
...વધુ વાંચો
Arjan Arsi Nandaniya
ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નૂ છે એક બળદ ગાડું ચાલુ કપલીટ છે લોખંડ ઉધુ છે સાગ નુ. ધોસરૂ છે કિંમત છે. 16000. હજાર છે વેચવા ની છે સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો છે. દસ કેજી હેવી. 250. ફુટ છે કિંમત છે એક મિટર ની. 65. રૂપિયા છે. બે. નો. બંબો છે. બોરનો છે હેવી. દસ. કેજી છે. 100. ફુટ છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ પાછે. સીગળા વાળા ટ્રેક્ટર ની ટોલી વેચવા ની હોય તો કેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર નૂ પટી કેબલ ત્રાબાનૂ. 4. mm. 250. ફુટ છે. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી 2,5mm. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો. વેચવા નો છે બોરનો કેસીગ હેવી 10 નો છે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
bajaj thersar
બજાજ થેસર બધી જારીયો બધી કટરજારી ત્રણ સીઝન હાકેલું સારી કન્ડિશન કાંધાના એલીવેટર સાથે આપવાનું છે
...વધુ વાંચો
Gopal Bhesaniya
ગણેશ રાજ થેંસર વેચવા નું છે gam
ગણેશ રાજ નું થેંસર વેચવા નું છે ગામ. નાની રાફુદડ તા.લાલપુર જી. જામનગર
...વધુ વાંચો
Rajesh Khandhar
ઝટકા મશીન કીટ યોજના
જય જવાન, જય કિસાન... ✔️વધુ ખેડુત મિત્રો ને માહિતી મોક્લો જેથી જે ખેડુત મિત્રો ને જરુર હોઇ એ ખેડુત મિત્ર ને માહિતી મળી શકે.✔️ 🔶કિસાન કેન્દ્ર યોજના અંતર્ગત ઝટકા મશીન કીટ યોજના🔶 🟢 ફક્ત ૬૪૯૯ માં 🟢 યોજના - ૧ 🟢 ✔️૧૦૦ વીઘા કેપેસીટી ધરાવતું ઝટકા મશીન - ૧ નંગ ✔️૩૦ વોટ સોલાર પેનલ - ૧ નંગ ✔️૧૨ X ૩૦ બેટરી (પાણી વાળી) – ૧ નંગ ✔️ગરેડી - ૧૦૦ નંગ ✔️અરથીંગ રોડ – ૧ નંગ ✔️અરથીંગ કેમીકલ – ૧ નંગ ✔️સોલાર કેબલ – ૧નંગ ✔️પંપ ડિજીટલ ચાર્જર – ૧ નંગ ✔️ પંપ મલ્ટી ફુવારો – ૧ નંગ ✔️ પંપ હેવી નોજલ – ૧ નંગ ✔️ ઝટકા સાયરન – ૧ નંગ ✔️ ટેસ્ટર - ૧ નંગ ✔️ ઝટકા દોરી – ૯૦૦ ફૂટ આસપાસ ✔️ ઝટકા સ્માર્ટ લાઈટ - ૧ નંગ ✔️ દાંતરડુ – ૧ નંગ ✔️ દાંતરડી – ૧ નંગ 🟢 ફક્ત ૭૧૯૯ માં 🟢 યોજના - ૨ 🟢 ✔️૨૦૦ વીઘા કેપેસીટી ધરાવતું ઝટકા મશીન - ૧ નંગ ✔️૪૦ વોટ સોલાર પેનલ - ૧ નંગ ✔️૧૨ X ૩૦ બેટરી (પાણી વાળી) – ૧ નંગ ✔️ગરેડી - ૧૦૦ નંગ ✔️કૉર્નર ગરેડી – ૨૦ નંગ ✔️અરથીંગ રોડ – ૧ નંગ ✔️અરથીંગ કેમીકલ – ૧ નંગ ✔️ઝટકા સાઇરન - ૧ નંગ ✔️સોલાર કેબલ – ૧નંગ ✔️બેટરી કેબલ – ૧ નંગ ✔️ઝટકા દોરી – ૧૦૦૦ ફૂટ આસપાસ વધુ માહિતી માટે સંપર્ક કરો. 9484602322 🔴યોજના ટૂંક સમય માટે છે 🔴
...વધુ વાંચો
કિસાન કેન્દ્ર
શ્રી ગણેશ થેશર વેચવાનો છે
મોડલ 2020-21 મો 9978556449
...વધુ વાંચો
Hitesh Manvar
થેશર વેચવાના છે
શ્રી સિંઘવાઈ થેશર થેશર લે વેચ માટે મળો મો.૯૯૭૯૪ ૪૨૩૧૧ મો.૯૬૮૭૨ ૪૧૭૪૨
...વધુ વાંચો
મહિપતભાઈ સિંધવ
૪૦ કલાક હાલેલ
૨૦૨૪ મોડલ
...વધુ વાંચો
દિવ્યેશ ભાઈ સોલંકી
મોબાઈલ સેડર વેચવાનું છે
કપાસ કટીંગ માટે
...વધુ વાંચો
Faruk Husen
કરશન ભાઈ રામા ભાઈ સોલંકી નાવદ્રા
Karshan Solanki7874677557
...વધુ વાંચો
કરશનભાઈ સોલંકી
રોટાવેટર વેચવાનું શક્તિમાન
શક્તિમાન રોટાવેટર 3 year
...વધુ વાંચો
રવિ વઘાસીયા
ઘરતી ઓટોમેટીક ઓરણી વેચવાની છે
21 દાતા ની ઘરતી ઓટોમેટીક ઓરણી વેચવાની છે
...વધુ વાંચો
Jaymal Karavadara
jayant nu thesar
tesar 2024
...વધુ વાંચો
Aslam Amadbhai Umaretiya
renfors panjab s
khubj sari kandisanma chhe
...વધુ વાંચો
Milanbhai Gohel
નર્મદા નું થ્રેસર વેચવાનું છે
નર્મદા થ્રેસર વેચવાનું છે 2018 નું મોડલ, ઓટોમેટીક ઓર, 40 બ્લેડ, 3 કટર, 3 સપ્તિંગ વાળું,16 ચારણા નાના મોટા, નર્મદા થ્રેસર છે. સારી કન્ડિશનમાં છે. મો :- 9723490589
...વધુ વાંચો
અશોક પરમાર
saktiman rotavetar 3.25
Meraman Dangar
...વધુ વાંચો
Meraman Dangar
થ્રેશર વેચવાનું છે
3katar 3jari sokhu kampalit mandavi soiyabin tuber Sana nikade
...વધુ વાંચો
Mahendra Vadhiya
ફૂકની (પરમ થ્રેસર)
૩સીજન હાકેલી
...વધુ વાંચો
Bhatiya Jagdish
મીની ટ્રેકટર નું ગાડું
મીની ટ્રેકટર નું ગાડું વેચવાનું છે 3 ફૂટ પહોળાઈ અને 6 ફૂટ લંબાઈ અને દોઢ ફૂટ ઊંડાઈ છે આખું ગાડું ગેલવેનાઈઝ નુ ઓરીજનલ છે ક્યાંય કાટ કે સડો નથી એક્સેલ આપવાની નથી(વ્હીલ વગર વેચવાનું છે)
...વધુ વાંચો
Nikhilsinh Parmar
જયંત થેશર વેચવાનું છે
2024 નું મોડલ છે
...વધુ વાંચો
Lalji Ahir
સરખી વેચવાની છે
કન્ડિશનમાં સારી છે મશીન પણ સાથે આવે
...વધુ વાંચો
Dinesh Duva
નેશનલ હુકણી વેચવાની છે
નેશનલ ચૂંટણી વેચવાની છે મોડલ છે 2022
...વધુ વાંચો
Kishan Kuchhadiya
fukani martin
4 katar bhadhi jari 2020 modal
...વધુ વાંચો
Hitesh Movaliya
મોટર રિમોટ કન્ટ્રોલ ઓટો સ્ટાર્ટર
નવુ ફીટીગ કરવા માટે કોલ કરો રેન્જ 1500---2000ફુટ
...વધુ વાંચો
Viram Pithiya
થ્રેસર વેચવાનું છે
વૃંદાવન કંપની નુ થ્રેસર વેચવાનું છે. મગફળી,ચણા,તુવેર,સોયાબીન વગેરે ચાલે કિંમતમાં ફેરફાર થશે
...વધુ વાંચો
Mohib Nakani
theshar vundavan jasadan
theshar 9638297744
...વધુ વાંચો
Lalit Mandani
ગણેશ રાજ ુકણી
2020 મોડલ ત્રણ કઠણ જારી ચાઇના બધાય
...વધુ વાંચો
Shabir Sidha
Sanjay Ahir 9313775960
Bhupatbhai Ram
...વધુ વાંચો
Bhupatbhai Ram
maruti threshr
maruti threshr
...વધુ વાંચો
Mashri Bhai Dangar
લેસર લેન્ડ લેવલર
લેસર લેન્ડ લેવલરર વેચવાનું છે સાવ નવું જ છે 40 વીઘા માં હાકેલ છેખાલી
...વધુ વાંચો
Baghu Khambhala
nvtથેશરમોડલ21વેશવાનુ
nvtથેશરમોડલ21વેશવાનુ
...વધુ વાંચો
Mujabhai Katara
પાઈસા વેસવાના છે
3વષ વાપરેલ કોઈ પન જાત ફોલ્ટ નથી મોબાઈલ નંબર +916353376460. અક્ષય ભાઈ
...વધુ વાંચો
Jitu Pampaniya
પંજાબ થેશર
22.23.N.H.T
...વધુ વાંચો
મુકેશ ભાઈ હરખાણી
veshavanu se
tektar. theshar
...વધુ વાંચો
Vijay Akoliya
ઠેસર
બજાજ નું બલરામ મોડલ વેચાવશે
...વધુ વાંચો
Kirit Morbiya
મોસમ ઓરણી 45000
ઓરણી વેચવા ની છે 45000
...વધુ વાંચો
Yogeshsinh Rathod
Jayant Thresar aapvanu che.
Jayant model-2022 2 jali che top condition
...વધુ વાંચો
Sagar Kher
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ