નવા ટ્રેલર
પ્રભાત- ભેસાણ
50 ફુટ ના નવા ટ્રેઈલર ની કિંમત 65,000
4*2ચેનલ ની ચેસીસ
14 ધોકા
3mm પ્લેટ
2.5mm પ્રેસ પાટીયા
2 ટન જેક 5 વર્ષ ની ગેરંટી
50mm ધરો
ફાડિયા વ્હીલ પ્લેટ
વજન 600 કિલો
90 ફુટ તથા 100 ફૂટ ના નવા ટ્રેઈલર ની કિંમત 145000
7*3ચેનલ ની ચેસીસ
22 ધોકા
6mm પ્લેટ tata
પ્રેસ પાટીયા 4mm tata
75mm ધરો Rajan
25કિલો ફાડિયા વ્હીલ પ્લેટ
5 ટન જેક 5 વર્ષ ની ગેરંટી
9*16ટાયર jk MRF appollo bkt ceat
વજન 1350 કિલો+
સુતરાઈ ની જવાબદારી..
(ખાસ નોંધ) આ અમારી પોતાની પ્રોડક્ટ છે
...વધુ વાંચો
પ્રભાત ટ્રેલર