• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ટ્રેક્ટર ની ફુક...
ટ્રેક્ટર ની ફુક...
ટ્રેક્ટર ની ફુક...
ટ્રેક્ટર ની ફુક...
ટ્રેક્ટર ની ફુક...
ટ્રેક્ટર ની ફુક...
  • ડાયાભાઈ શીર

  • Jan 08 '25 09:44 AM

ટ્રેક્ટર ની ફુકણી

  • ડાયાભાઈ શીર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સમ્રાટ નિ ફુકણી ત્રણ જારી યુ છે


₹ 215000

સ્થળ : ઝારેરા,ભાણવડ,દેવભુમિ દ્વારકા

મોટા ટ્રેકટર ના હાતી છે વેચવા ના
રાજકોટ ભુમિ કંપની નુ ગ્રાઉન્ડ ડીગર રાપ શીગ ઉપાડવાની મગફળી કાઢવાની રાપ માત્ર 10 વીઘા જમીનમાં હાકેલ છે રાજકોટ ભુમિ કંપની ની ઓરણી 17 દાતા ની 19 વોટર ની સાવ નવેનવી છે હા ક્યાં વગર ની છે ટોપ મોડલ છે સાવરકુંડલા મહાલક્ષ્મી કંપની ની દાંતી છે સાવ નવેનવી છે કોસુવાળી હેવી દાંતી છે નવ દાતા ના નાવ્યા છે મહુવા ચીત્રોડા કંપની ના રાંદલ ના બનાવટ છે ચવડા ત્રણ પાવડી ના પલાવ માત્ર 30 વીઘા જમીનમાં હાકેલ છે હળ જસદણ નું વૃંદાવન થેસર જંબો ટોપ મોડલ છે માત્ર બે સીજન હાકેલુ છે ખાલી ઘર નામાજ કંપની કડીસન છે શક્તિ માન કંપની નુ રોટાવેટર છે છ ફુટ નુ છે બેતાલી બ્લેડ બધી વસ્તુ મા ફુલ જવાબદારી હો વાલા
...વધુ વાંચો
Ladumor Ghanshyam
બાલાજી થ્રેશર (BALAJI THRESHER)
સિંગલ તથા ડબલ એલિવેટર બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ 3 ફૂટ ડબલ એલિવેટર થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 3 ફૂટ નો ઓર . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ બાલાજી થ્રેશરના વિડીયો જોવા નીચેની યુટયુબ લીંક ઉપર ક્લિક કરો. https://goo.gl/dyRWGq
...વધુ વાંચો
Balaji Engineering Verified User
ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નૂ છે એક બળદ ગાડું ચાલુ કપલીટ છે લોખંડ ઉધુ છે સાગ નુ. ધોસરૂ છે કિંમત છે. 16000. હજાર છે વેચવા ની છે સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો છે. દસ કેજી હેવી. 250. ફુટ છે કિંમત છે એક મિટર ની. 65. રૂપિયા છે. બે. નો. બંબો છે. બોરનો છે હેવી. દસ. કેજી છે. 100. ફુટ છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ પાછે. સીગળા વાળા ટ્રેક્ટર ની ટોલી વેચવા ની હોય તો કેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર નૂ પટી કેબલ ત્રાબાનૂ. 4. mm. 250. ફુટ છે. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી 2,5mm. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો. વેચવા નો છે બોરનો કેસીગ હેવી 10 નો છે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
ઝટકા મશીન કીટ યોજના
જય જવાન, જય કિસાન... ✔️વધુ ખેડુત મિત્રો ને માહિતી મોક્લો જેથી જે ખેડુત મિત્રો ને જરુર હોઇ એ ખેડુત મિત્ર ને માહિતી મળી શકે.✔️ 🔶કિસાન કેન્દ્ર યોજના અંતર્ગત ઝટકા મશીન કીટ યોજના🔶 🟢 ફક્ત ૬૪૯૯ માં 🟢 યોજના - ૧ 🟢 ✔️૧૦૦ વીઘા કેપેસીટી ધરાવતું ઝટકા મશીન - ૧ નંગ ✔️૩૦ વોટ સોલાર પેનલ - ૧ નંગ ✔️૧૨ X ૩૦ બેટરી (પાણી વાળી) – ૧ નંગ ✔️ગરેડી - ૧૦૦ નંગ ✔️અરથીંગ રોડ – ૧ નંગ ✔️અરથીંગ કેમીકલ – ૧ નંગ ✔️સોલાર કેબલ – ૧નંગ ✔️પંપ ડિજીટલ ચાર્જર – ૧ નંગ ✔️ પંપ મલ્ટી ફુવારો – ૧ નંગ ✔️ પંપ હેવી નોજલ – ૧ નંગ ✔️ ઝટકા સાયરન – ૧ નંગ ✔️ ટેસ્ટર - ૧ નંગ ✔️ ઝટકા દોરી – ૯૦૦ ફૂટ આસપાસ ✔️ ઝટકા સ્માર્ટ લાઈટ - ૧ નંગ ✔️ દાંતરડુ – ૧ નંગ ✔️ દાંતરડી – ૧ નંગ 🟢 ફક્ત ૭૧૯૯ માં 🟢 યોજના - ૨ 🟢 ✔️૨૦૦ વીઘા કેપેસીટી ધરાવતું ઝટકા મશીન - ૧ નંગ ✔️૪૦ વોટ સોલાર પેનલ - ૧ નંગ ✔️૧૨ X ૩૦ બેટરી (પાણી વાળી) – ૧ નંગ ✔️ગરેડી - ૧૦૦ નંગ ✔️કૉર્નર ગરેડી – ૨૦ નંગ ✔️અરથીંગ રોડ – ૧ નંગ ✔️અરથીંગ કેમીકલ – ૧ નંગ ✔️ઝટકા સાઇરન - ૧ નંગ ✔️સોલાર કેબલ – ૧નંગ ✔️બેટરી કેબલ – ૧ નંગ ✔️ઝટકા દોરી – ૧૦૦૦ ફૂટ આસપાસ વધુ માહિતી માટે સંપર્ક કરો. 9484602322 🔴યોજના ટૂંક સમય માટે છે 🔴
...વધુ વાંચો
કિસાન કેન્દ્ર Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.