મંગા ડાયા ખાટરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેસવાની છે સાવ સોજી છે આ ચોથુ વેતર આવછે આઠ દસ દિવસ મા વીયાયે એમ છે જરચી કોષ દેસી ગાય છે એક ટાયમ દુધ ચાડા ચાર પાચ લીટર જેવુ છે પચી તો જેવો ખોરાક એવુ દુધ આપે ફોટા કે વીડીયા માગવા નહી રુબ રુબ જોય જાવી બરોબર